Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
દૂરની વસ્તુ માટે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપનું કોણીય મેગ્નિફિકેશન $5$ છે. ઓબ્જેક્ટિવ અને આયપીસ વચ્ચેનું અંતર $36 \,\,cm$ અને અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $f_0$ અને આયપીસની કેન્દ્રલંબાઈ $f_e$ શું થશે?
$10\,\,cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સના પ્રથમ કેન્દ્રબિંદુથી $5\,\, cm $ અંતરે પદાર્થ મૂક્લો છે. જો વાસ્તવિક પ્રતિબિંબ રચાતુ હોય તો તેનું લેન્સથી અંતર ........$cm$ છે.
$10\,cm$ ની લંબાઇના એક પાતળા નળાકાર સળિયાને $20\,cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાની અક્ષ પર સમક્ષિતિજ રીતે મૂકવામાં આવે છે. સળિયાને એવી રીતે મૂકવામાં આવે છે કે સળિયાનું મધ્ય બિંદુ અરીસાના ધ્રુવથી $40\,cm$ પર હોય. અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબની લંબાઈ $\frac{x}{3}\; cm$ હશે. $x$ નું મૂલ્ય કેટલું હશે?