$300\, K$ તાપમાને નીચેની પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા અને વેગ અચળાંક અનુકમે $10\, kJ\, mol^{-1}$ અને $2.4 \times 10^{-5}\, s^{-1}$ છે. તો ....... $K$ તાપમાને $t_{1/2}$ નું મૂલ્ય $2\, hr$ થશે.
$\mathop {2{N_2}{O_5}}\limits_{{\rm{(in}}\,\,{\rm{CC}}{{\rm{l}}_4}{\rm{)}}} \to \mathop {4N{O_2}}\limits_{{\rm{(in}}\,\,{\rm{CC}}{{\rm{l}}_4}{\rm{)}}} + {O_2}$