Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$x -$ અક્ષની સાપેક્ષે ગતિ કરી રહેલ કણ માટે પ્રવેગ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે. જો કણનો પ્રારંભિક વેગ $-5 \,m / s$ છે, તો $t=8 \,s$ માં વેગ કેટલો થાય?
એક કણ વર્તુળકાર માર્ગ પર ગતિ કરી રહયો છે કે જે $40$ સેકન્ડમાં એ પરિભ્રમણ પૂર્ણ કરે છે.$2$ મિનિટ $20$ સેકંડમાં,તેનો (સ્થાનાંતર/ પથલંબાઈ) નો ગુણોતર શું હશે ?
કોઈ એક કણ $x =0$ સમયે $t =0$ આગળથી ગતિની શરૂઆત કરી ધન $x$ દિશા તરફ $v$ વેગથી એવી રીતે આગળ વધે છે કે તે $v=\alpha \sqrt{x}$ મુજબ બદલાય. કણનું સ્થાનાંતર સમય સાથે કોના પ્રમાણમાં બદલાય?
એક પદાર્થ સ્થિર સ્થિતી થી શરૂ થાય છે અને $x$-અક્ષની સાપેક્ષ ગતિ કરે છે જેથી કોઈપણ તત્કાલમાં તેનું સ્થાન $x=4 t^2-12 t$ હોય છે જ્યાં $t$ સેકંડમાં અને $v \,m / s$ માં હોય છે. પદાર્થનો પ્રવેગ કેટલો થાય?
$100\,m $ ઊંચાઇ ધરાવતા ટાવર પરથી એક પદાર્થને મુકત કરવામાં આવે છે.તે જ સમયે ટાવરના તળિયેથી $50 \,m/s$ ના વેગથી બીજા પદાર્થને ઉપર તરફ ફેંકવામાં આવે છે.બંને પદાર્થને મળતા કેટલા ..........$s$ નો સમય લાગે? $(g = 10\,m/{s^2})$.