Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વિદ્યુત પંખાના પાંખીયાની લંબાઈ તેની ભ્રમણ અક્ષથી માપતા $30\,cm$ મળે છે. જો પંખો $1200 \,rpm$ ની ઝડપથી ફરતો હોય, તો ટોચ પરના બિંદુનો પ્રવેગ ($m/sec^2$ માં) કેટલો હશે?
એક વર્તુળાકા ટેબલ $\omega$ રેડિયન/સેકંડના કોણીય વેગથી તેની અક્ષને ફરતે ભ્રમણ કરે છે. ટેબલની ત્રિજ્યાવર્તી દિશામાં એક લીસો ખાંચો રહેલો છે. એક સ્ટીલના ગોળાને $1 \mathrm{~m}$ ના અંતરે ખાંચામાં હળવેકથી મૂકવામાં આવે છે. જો ટેબલની ત્રિજ્યા $3 \mathrm{~m}$ હોય, તો ગોળાનો ટેબલની સાપેક્ષ જે સમયે ગોળો ટેબલમાંથી છૂટે તેની સાપેક્ષ ત્રિજ્યાવર્તી વેગ $x \sqrt{2} \omega \mathrm{m} / \mathrm{s}$ છે, જ્યાં $x$ નું મૂલ્ય. . . . . . છે.
$r$ ત્રિજ્યા અને $O$ કેન્દ્ર ધરાવતા વર્તુળપથ પર એક કણ ગતિ કરે છે, જેની ઝડપ $V$ અચળ છે. પદાર્થ $A$ થી $B$ સુધી ગતિ કરે તે દરમિયાન તેના વેગના મૂલ્યમાં થયેલો ફેરફાર કેટલો હોય ?
એક પ્રક્ષિપ્ત ($\hat i + 2\hat j$)$ms^{-1}$ જેટલો પ્રારંભિક વેગ આપવામાં આવે છે.જયાં $\hat i$ એ સમક્ષિતિજ દિશામાં અને $\hat j$ એ શિરોલંબ ( ઊર્ધ્વ ) દિશામાં છે.જો $g=10$ $ms^{-2}$ હોય તો તેના ગતિપથનું સમીકરણ _______ હશે.