પરંતુ સાપેક્ષ ઘનતા = હવામાં વજન / પાણીમાં વજનનો ઘટાડો \(= (5.0 ± 0.05) / (1.0 ± 0.1)\)
મહતમ સંભવિત ત્રુટિ સહિત સાપેક્ષ ઘનતા
\(\, = \,\frac{{5.0}}{{1.0}}\,\, \pm \,\,\left[ {\frac{{0.05}}{{5.0}}\, + \,\frac{{0.1}}{{1.0}}} \right]\, \times \,100\,\% \,\,\)
\( = \,\,\frac{{5.0}}{{1.0\,}}\,\, \pm \,\,[1\, + 10]\,\% \,\)
\( = \,\,\frac{{5.0}}{{1.0\,}}\,\, \pm \,\,11\,\% \) \( = \,\,\,5.0\,\, \pm \,\,11\,\% \)