\(AB_4\) માટે : અણુભાર \( = a + 4b\)
\(\Delta {T_f}\,\, = \,\,\frac{{1000\,\, \times \,\,K\,\, \times \,\,w}}{{m\,\, \times \,\,\,W}}\) દ્રારા
\({\text{A}}{{\text{B}}_{\text{2}}}\,\) માટે \( = \,\,\frac{{1000\,\, \times \,\,5.1\,\, \times \,\,1}}{{\left( {a\,\, + \,\,\,2b} \right)\,\, \times \,\,20}}\)
\(a\,\, + \;\,2b\,\, = \,\,110.87\,\,\,\,\,\,\,\,..........\left( 1 \right)\)
સમીકરણ \( (1) \) અને \((2) \) દ્વારા \( a = 25.59; \,\,b = 42.64\)
\(A{B_{4\,}}\) માટે \(\,:\,1.3\,\, = \,\,\frac{{1000\,\, \times \,\,5.1\,\, \times \,\,1}}{{\left( {a\,\, + \,\,4b} \right)\,\, \times \,\,20}}\)
\(a\,\,\, + \;\,4b\,\, = \,\,196.15\,\,\,\,\,\,..........\left( 2 \right)\)
સૂચી $-I$ | સૂચી $- II$ |
$A$ વોન્ટ હોફ અવયવ, $i$ | $I$ હિમાંક અચળાંક |
$B$ $k_f$ | $II$ સમદાબી દ્રાવણો |
$C$ સમાન અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણો | $III$ સામાન્ય મોલર દળ/અસામાન્ય મોલર દળ |
$D$ એઝિયોટ્રોપ | $IV$ તેની ઉપર બાષ્પના સમાન સંઘટન સાથેનું દ્રાવણ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(અહીં : $25^o C$ પર બાષ્પ દબાણના મૂલ્યો અનુક્રમે બેન્ઝિન $= 12.8\, kPa,$ ટોલ્યુઇન $= 3.85 \,kPa$)