$L$ લંબાઇનો અને $12\, r$ નો અવરોધ ધરાવતા એક પોટેન્શીયોમીટર તાર $AB$ અને $\varepsilon$ જેટલું $emf$ અને $r$ જેટલો આંતરિક અવરોધ ધરાવતા કોષ $D$ સાથે જોડવામાં આવે છે. $\varepsilon/2$ જેટલું $emf$ અને $3r$ જેટલો આતંરિક અવરોધ ધરાવતા કોષ $C$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે છે. ગેલ્વેનોમીટરમાં દર્શાવતું શૂન્ય આવર્તન માટેની લંબાઈ $AJ$ _______ હશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક બેટરી બદલાતી સંખ્યા $‘n’$ ના સમાન કોષો ( દરેકનો આંતરિક અવરોધ $‘r’$ ) ધરાવે છે,જે શ્રેણીમાં જોડેલ છે.આ બેટરીના ટર્મિનલ્સ શોર્ટ સકિર્ટ કરીને પ્રવાહ $I$ માપવામાં આવે છે.કયો આલેખ $ I $ અને $n$ વચ્ચેનો સાચો સંબંધ દર્શાવે છે?
બે સમાન હિટરના ફિલામેન્ટ, પ્રથમ સમાંતર અને ત્યાર બાદ શ્રેણીમાં જોડવામાં આવે છે.લગાવેલ સમાન વોલ્ટેજ માટે, સમાન સમયમાં, સમાંતર અને શ્રેણી જોડાણોમાં ઉત્પન્ન ઊર્જાનો ગુણોત્તર $.........$ થશે.
આપેલ આકૃતિમાં $S_{1}$ અને $S_{2}$ કળ ઓપન સ્થિતિમાં છે. જ્યારે $S_{1}$ અને $S_{2}$ કળ બંધ સ્થિતિમાં હોય ત્યારે $ab$ વચ્ચેનો અવરોધ ($\Omega$ માં) કેટલો હશે?
બે સમાન કોષો, કે જેઓને બાહ્ય $2\,\Omega$ ઓહમના અવરોધ સાથે શ્રેણીમાં કે સમાંતર સંયોજનમાં જોડતા સમાન પ્રવાહ આપે છે.દરેક કોષનો આંતરિક અવરોધ ............... $\Omega$ હશે.