પરિમાણની કઈ લાક્ષણિકતા માટે કિરણ પ્રકાશશાસ્ત્ર માન્ય ગણાય?
  • A
    પરિમાણ પ્રકાશની તરંગલંબાઈને સમાન હોય
  • B
    પરિમાણ પ્રકાશની તરંગલંબાઈ કરતાં ઘણું નાનું હોય 
  • C
    પરિમાણ એક મિલીમીટર જેટલું હોય 
  • D
    પરિમાણ પ્રકાશની તરંગલંબાઈ કરતાં ઘણું મોટું હોય 
AIPMT 1994,AIPMT 1989, Easy
Download our app for free and get startedPlay store
c
Ray optics is valid when size of the objects is much larger than the order of wavelength of light.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક એક સ્લિટ વિવર્તન ભાતમાં મધ્યસ્થ મહત્તમની કોણીય જાડાઇ ( પહોળાઇ) $60°$ માલૂમ પડે છે.સ્લિટની પહોળાઇ $1$$\mu m$ છે. સ્લિટ એકરંગી સમતલ તરંગો વડે પ્રકાશીત કરવામાં આવે છે.હવે જો બીજી સમાન પહોળાઇ ધરાવતી સ્લિટ તેની નજીક મૂકતાં સ્લિટથી $50$ $cm $ દૂર મૂકેલા પડદા ઉપર યંગની શલાકાઓ જોવા મળે છે.જો અવલોકનમાં લીધેલ શલાકાની પહોળાઇ $1$ $cm$ હોય,તો સ્લિટ વચ્ચેનું અંતર કેટલા ......$\mu m$ હશે? ( એટલે કે દરેક સ્લિટના કેન્દ્રથી તેમની વચ્ચેનું અંતર )
    View Solution
  • 2
    બિંદુવ્‍ત ઉદ્‍ગમ અને પડદા વચ્ચેનું અંતર બમણું કરતાં પડદા પર પ્રકાશની તીવ્રતા કેટલા ગણી થાય?
    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $x$ દિશામાં ગતિ કરતા સમાંતર ઇલેક્ટ્રોનપૂંજ $d$ જાડાઈ ધરાવતી સ્લીટ પર પડે છે. જો સ્લીટમાંથી પસાર થયા પછી ઇલેક્ટ્રોન $y$ દિશામાં $P_y$ જેટલું વેગમાન મેળવે છે,તો સ્લીટમાંથી પસાર થતાં મોટા ભાગના ઇલેક્ટ્રોન માટે ....
    View Solution
  • 4
    બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર $4: 1$ હોય,તો મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 5
    આપેલ આકૃતિમાં રહેલ સ્ત્રોતની $4^{th}$ મી પ્રકાશિત શલાકાનું કોણીય અંતર કેટલું થાય?
    View Solution
  • 6
    $0.1 \,mm$ અંતરે રહેલા બે બિંદુને જયારે $6000\, Å$ તરંગલંબાઇ વાપરવામાં આવે,ત્યારે માઇક્રોસ્કોપથી અલગ જોઇ શકાય છે.તો ........$mm$ અંતરે રહેલા બે બિંદુને જયારે $4800 \,Å$ તરંગલંબાઇ વાપરવામાં આવે,ત્યારે માઇક્રોસ્કોપથી અલગ જોઇ શકાય?
    View Solution
  • 7
    યંગ બે-સિલ્ટ ના પ્રયોગમાં, બે એકસમાન ઉદગમોમાંથી આવતા પ્રકાશને પડદા ઉપર સંપાત કરવામાં આવે છે. પડદા ઉપર પહોંચતા પ્રકાર વચ્ચે પથ તફાવત $7 \lambda / 4$ છે. શલાકાની મહત્તમ તીવ્રતાની સરખામણીમાં, આ બિંદુ આગળ મળતી તીવ્રતાઓનો ગુણોત્તર___________થશે.
    View Solution
  • 8
    યંગના પ્રયોગમાં પડદા પર શલાકાની પહોળાઈ $0.2 \,mm$ જેટલી છે. જો વ્યતિકરણ ઊપજાવતા પ્રકાશની તરંગલંબાઈમાં $10\%$ જેટલો વધારો કરવામાં આવે અને બે સ્લિટ $S_1$ અને $S_2 $ વચ્ચેના અંતરમાં પણ $10\%$ નો વધારો કરવામાં આવે, તો નવી શલાકાઓની પહોળાઈ .......$mm$ થશે.
    View Solution
  • 9
    યંગના પ્રયોગમાં n સમાન $I_0$ તીવ્રતાવાળા સુસંબઘ્દ્ર ઉદ્‍ગમો વાપરવામાં આવે ત્યારે તીવ્રતા $I_1$ મળે છે. જયારે $n$ સમાન તીવ્રતાવાળા અસુસંબઘ્દ્ર ઉદ્‍ગમો વાપરવામાં આવે ત્યારે તીવ્રતા $I_2$ મળે છે.તો $I_1$ અને $I_2$ કેટલા થાય?
    View Solution
  • 10
    એક પડદાની સામે એક પ્રકાશનો સ્ત્રોત મૂકેલો છે. પડદા પર તેની તીવ્રતા $I$ છે. બે પોલેરોઇડ્સ ${P}_{1}$ અને ${P}_{2}$ ને પ્રકાશના સ્ત્રોત અને પડદા વચ્ચે એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી પડદા પર પ્રકાશની તીવ્રતા ${I} / 2$ મળે, તો ${P}_{2}$ ને કેટલા ડિગ્રીના ખૂણે ભ્રમણ કરાવવો જોઈએ કે જેથી પડદા પર પ્રકાશની તીવ્રતા $\frac{3 I}{8}$ મળે?
    View Solution