Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો એક લેન્સને વસ્તુ તરફ $40 \,cm$ થી $30\, cm$ અંતરે ખસેડવામાં આવે તો પ્રતિબિંબની મોટવણી સમાન રહે છે. (ગાણિતિક રીતે) લેન્સની કેન્દ્રલંબાઈ ......... $cm$ છે ?
લાલ પ્રકાશ માટે કાચનો વક્રીભવનાંક $1.520 $ ભૂરા પ્રકાશ માટે $ 1.525$ છે. ધારો કે આ કાચના પ્રિઝમમાં લાલ અને ભૂરા રંગમાં પ્રકાશનું વિચલન અનુક્રમે $D_1$ અને$ D_2 $ છે. ત્યારે .....
જો એક સમતલ-બહિર્ગોળ લેન્સમાં, બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $10\, cm$ હોય અને કેન્દ્રલંબાઈ $30\, cm$ હોય, તો લેન્સના પદાર્થનો વક્રીભવનાંક કેટલો હશે ?
એક સમઘન રૂમ અરીસાથી બનાવેલ છે.તળિયાના વિકર્ણ પર એક કીડી ગતિ કરે છે. ત્યારે બે અડકેલી દિવાલના અરીસામાં પ્રતિબિંબનો વેગ $10 cms^{-1}$ હોય,તો છતના અરીસામાં પ્રતિબિંબનો વેગ કેટલો થાય?
$90^o$ કોણ ધરાવતા પ્રિઝમ પર એકે સપાટીને લંબ કિરણ આપાત કરવામાં આવે છે. કિરણ કાચ$-$દવા માધ્યમ પર સંપૂર્ણ પરાવર્તન થાય છે. પરાવર્તન કોણ $45^o$ હોય તો વક્રીભવનાંક
ગોળાકાર અરીસો પદાર્થનું સીધું ત્રણ ગણું રેખીય આકારનું પ્રતિબિંબ રચે છે. જો પદાર્થ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર $80\; cm $ છે, તો અરીસાની કેન્દ્રલંબાઈ...... છે?
અંતર્ગોળ અરીસા પર આપાત થતા પ્રકાશના કિરણની દિશા $ PQ$ વડે દર્શાવી છે. જ્યારે પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ જે દિશામાં ગતિ કરે છે તે $1, 2, 3 $ અને $4$ કિરણો વડે દર્શાવેલ છે. તો નીચેનામાંથી ચાર પૈકી કયુ એક કિરણ પરાવર્તન કિરણની દિશા સાચી બતાવે છે?