પ્રક્રિયા માટે થ્રેશોલ્ડ ઊર્જા કરતા વધારે ઉર્જાવાળા પરમાણુઓની સંખ્યા $27^{\circ}\, C$ થી $42^{\circ}\, C $ તાપમાનના વધારાથી પાંચ ગણો વધી જાય છે. તેની સક્રિયકરણની ઊર્જા.............. $J / mol$ છે 

(લો : $\ln 5=1.6094;\left.R =8.314\, J mol ^{-1} K ^{-1}\right)$

  • A$84297.5$
  • B$84280$
  • C$84294.7$
  • D$84285.6$
JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
a
\(T _{1}=300 K \quad T _{2}=315 K\)

As per question \(K _{ T _{2}}=5 K _{ T _{1}}\) as molecules activated are increased five times so k will increases \(5\) times

Now

\(\ln \left(\frac{ K _{ T _{2}}}{ K _{ T _{1}}}\right)=\frac{ Ea }{ R }\left(\frac{1}{ T _{1}}-\frac{1}{ T _{2}}\right)\)

\(\ln 5=\frac{ Ea }{ R }\left(\frac{15}{300 \times 315}\right)\)

So \(\quad Ea =\frac{1.6094 \times 8.314 \times 300 \times 315}{15}\)

\(Ea =84297.47\) Joules/mole

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રકિયા $N_2 + 3H_2 \to 2NH_3$, માટે $d[NH_3]/dt$ નુ ક્યુ મૂલ્ય નીચેનામાંથી સાયુ છે ?
    View Solution
  • 2
    તાપમાનમાં પ્રતિ $10\,^o  C$ નો વધારો કરતા એક પ્રક્રિયાનો વેગ બે ગણો થાય છે. જો તાપમાનમાં $50\,^o  C$ નો વધારો કરવામાં આવે, તો પ્રક્યિાનો વેગ લગભગ .......... ગણો વધશે.
    View Solution
  • 3
    પ્રથમ ક્રમની વાયુમય પ્રક્રિયા માટે જ્યારે $\log \,k$ વિરૂદ્ધ  $1/T $ નો આલેખ આપેલ છે. જેનો ઢાળ $-8000 $ સીધી રેખામાં મળે છે,તો પ્રક્રિયાની સક્રીયકરણ ઊર્જા ......... $cal$ શોધો.
    View Solution
  • 4
    નીચેની બે પ્રક્રિયાઓ માટે, કયુ વિધાન સાચું  છે?
    View Solution
  • 5
    દૂધનો એક નમૂનો, જયારે તેમાં lactobacillus acidophilus ની સંખ્યા બમણી થાય ત્યારે, $300$ $K$ પર $60$ $min$ માં ફાટી જાય (splits) છે અને $400$ $K$ પર $40$ $min$ માં ફાટી જાય છે. આ પ્રક્રિયા માટેની સક્રિયકરણ ઊર્જા ( in $\mathrm{kJ/mole}$ ) ....... ની નજીક છે.

    $\left( {{\rm{R}} = 8.3\;{\rm{Jmo}}{{\rm{l}}^{ - 1}}{{\rm{K}}^{ - 1}},\ln \left( {\frac{2}{3}} \right) = 0.4,\left. {{e^{ - 3}} = 4.0} \right)} \right.$

    View Solution
  • 6
    $X \rightarrow Y$ ઉષ્માશોષક પ્રક્રિયાને ધ્યાનમાં લેતાં પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા માટેની સક્રિયકરણ ઊર્જા અનુક્રમે $E_b $ અને $E_f $ છે. તો સામાન્ય રીતે.
    View Solution
  • 7
    પ્રકિયા $A \to$ Products શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો $A$ ની શરૂઆતની સાંદ્રતા $2\, M$ હોય, તો $t= 1/K$ સમયે ($K =$ વેગ અચળાંક) $A$ ની સાંદ્રતા ......... $M$ થશે.
    View Solution
  • 8
    પ્રક્રિયા $X + Y\rightarrow Z$ માટેનો પ્રક્રિયાવેગ $r = K[X][Y]$  છે. જો $Y$ નું પ્રમાણ ખુબ જ વધારી દેવામાં આવે તો પ્રક્રિયાનો ક્રમ કયો થશે ?
    View Solution
  • 9
    નીચે આપેલા કોષ્ટકમાં આપેલ પરિણામો નીચેની પ્રક્રિયાના ગતિ અભ્યાસ દરમિયાન પ્રાપ્ત થયા:

    $2 A + B \longrightarrow C + D$

    પ્રયોગ  $[ A ] / molL ^{-1}$ $[ B ] / molL ^{-1}$ પ્રાથમિક  $rate/molL$ $^{-1}$ $\min ^{-1}$
    $I$ $0.1$ $0.1$ $6.00 \times 10^{-3}$
    $II$ $0.1$ $0.2$ $2.40 \times 10^{-2}$
    $III$ $0.2$ $0.1$ $1.20 \times 10^{-2}$
    $IV$ $X$ $0.2$ $7.20 \times 10^{-2}$
    $V$ $0.3$ $Y$ $2.88 \times 10^{-1}$

    આપેલા ટેબલ માં  $X$ અને $Y$ અનુક્રમે શું હશે ?

    View Solution
  • 10
    ${PCl}_{5}(g) \rightarrow {PCl}_{3}({~g})+{Cl}_{2}({~g})$

    ઉપરોક્ત પ્રથમ ક્રમની પ્રક્રિયામાં $300\, {~K}$ પર $120$ મિનિટમાં ${PCl}_{5}$ની સાંદ્રતા પ્રારંભિક સાંદ્રતા $50\, mol\,{L}^{-1}$ થી $10\, {~mol} \,{~L}^{-1}$ થી ઘટે છે. $300\, {~K}$ પર પ્રક્રિયા માટે દર અચળાંક ${X}$ $\times 10^{-2} \,{~min}^{-1}$ છે. $x$ ની કિંમત $......$ છે.

    $[$ આપેલ છે: $\log 5=0.6989]$

    View Solution