પ્રક્રિયા પ્રણાલી $2NO(g) + {O_2}(g) \to 2N{O_2}(g)$ માટે દબાણ વધારીને એકાએક તેનું કદ અડધુ કરવામાં આવે છે. જો પ્રક્રિયા $O_2$ ના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને $NO$ ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની હોય, તો પ્રક્રિયાનો વેગ ....
AIEEE 2003, Easy
Download our app for free and get started
c (c)$R = k{[NO]^2}[{O_2}]$,
$R' = k{[2NO]^2}[2{O_2}]$
$R' = k \times 4{[NO]^2}[{O_2}] = k \times 8{[NO]^2}[{O_2}]$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રક્રિયા $2N_2O_5\rightarrow 4NO_2 + O_2$ માટે નો દર અચળાંક $3.0 × 10^{-5 }s^{-1}$ છે. જો દર $2.40 × 10^{-5}$ મોલ $L^{-1} s^{-1}$ હોય,તો $N_2O_5$ ની સાંદ્રતા (મોલ $L^{-1}$) શોધો.
જો પ્રક્રિયા $A_2 + B_2 \rightleftharpoons 2AB$ માટે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા અનુક્રમે $180\, kJ\, mol^{-1}$ અને $200 \,kJ\, mol^{-1}$ મોલ છે. ઉદ્દીપકની હાજરી બંને પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $100\, kJ\,mol^{-1}.$ ઘટાડે છે. તો આ પ્રક્રિયા માટે ઉદ્દીપકની હાજરીમાં એન્થાલ્પી ફેરફાર ( $kJ\, mol^{-1}$) ....... થશે.
પ્રથમક્રમની એક પ્રક્રિયામાં $2 × 10^4$ સેકન્ડમાં પ્રક્રિયાની સાંદ્રતા $800$ મોલ/ડેસીમી $^3$ થી ઘટીને $50$ મોલ/ડેસીમી $^3$ થાય છે. તો પ્રક્રિયાનો વેગ-અચળાંક કેટલો થશે ?
$25\,^oC$ તાપમાને એક પ્રક્રિયાનો વેગ અચળાંક $1 \times 10^{-3}\,s^{-1}$ છે. જો તાપમાન વધારીને $35\,^oC$ કરતા પ્રક્રિયાનો વેગ બમણો થતો હોય, તો આ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા .......... $kJ\, mol^{-1}$ થશે.
દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે જેમાં બંને પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતા સમાન હોય છે. પ્રક્રિયાને $60\%$ પૂર્ણ થવા માટે $3000$ સેકન્ડનો સમય લાગશે. તો પ્રક્રિયાનો $20\%$ પુરી થવા ....... $\sec$ લાગે.