Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$X_{2(g)} + Y_{2(g)} $ $\rightleftharpoons$ $ 2XY_{(g)}$ નિશ્ચિત તાપમાને પ્રક્રિયાનો અભ્યાસ કરવામાં આવે છે. શરૂઆતમાં $1 $ મોલ $X_2$ ને $1$ લીટર ફલાસ્કમાં લેતા અને $2$ મોલ $Y_2$ ને બીજા $2$ લીટર ફલાસ્કમાં લઈએ તો $x_2$ અને $y_2$ માટેની સંતુલન સાંદ્રતા કેટલી ? $(|Xy|$ ની સંતુલન સાંદ્રતા= $0.6 \,mol/L)$
એક બંધ પાત્રમાં હાઇડ્રોજન આયોડાઇડના $3.2$ મોલને ${444\,°C}$ તાપમાને સંતુલન અવસ્થા સુધી ગરમ કરવામાં આવે છે. જો આ તાપમાને તેનો વિયોજન અંશ $22$$\%.$ હોય તો હાઇડ્રોજન આયોડાઇડના મોલ.......થશે.
$2NO_{2(g)} $ $\rightleftharpoons$ $ 2NO_{(g)}+ O_{2(g)}$, ($K_c$ = $1.8 \times10^{-6}$ at $184\,^oC$)($R = 0.831\, kJ$ ($mol. K$))$ 184\,^oC$ $K_p$ અને $K_c$ ની સરખામણી કરતા તે...... મળે છે.