Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રથમ ક્રમ પ્રક્રિયા માટે ${N_2}{O_5}\, \to \,2N{O_2}\, + \,\frac{1}{2}\,{O_2}$ નો અર્ધ સમય $30\,^oC$ તાપમાને $24$ કલાક છે. તો $10\,g$ $N_2O_5$ થી શરૂઆત કરતાં તેની $96$ કલાકનાં ગાળા પછી $N_2O_5$ કેટલા ગ્રામ બાકી રહેશે?
એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક $4.606 \times 10^{-3} s ^{-1} $. પ્રક્રિયાનાં $2.0\, g$ માંથી $0.2\, g$માં થતાં ઘટાડા માટે ......... $s$ સમય જરૂરી છે?
એક કાર્બનિક પદાર્થનું પ્રથમ ક્રમ હેઠળ વિધટન થાય છે. $60 \%$ વિધટન માટે લાગતો સમય $90 \%$ હોય તો, $540\,s$ વિઘટન માટે જરૂરી સમય $..........s$ હશે.(નજીકનો પૂર્ણાંક)(આપેલ : $\ln 10=2.3 ; \log 2=0.3$ )
તાપમાનમાં પ્રતિ $10\,^o C$ નો વધારો કરતા એક પ્રક્રિયાનો વેગ બે ગણો થાય છે. જો તાપમાનમાં $50\,^o C$ નો વધારો કરવામાં આવે, તો પ્રક્યિાનો વેગ લગભગ .......... ગણો વધશે.