$\therefore \,\,\,{n_2}{O_5}$ ના મોલ $\, = \frac{{10.8}}{{108}} = 0.1$
$4$ અર્ધ-આયુષ્યને અંતે બાકી વધેલ $N_2H_5$ નો જથ્થો
(મોલ) $=$ શરૂઆતનો જથ્થો (મોલ) $/2^n$
પ્રક્રિયા દરમિયાન વપરાયેલ $N_2O_5$ નો જથ્થો $= 0.1 - 0.00625 = 0.09375$
સમીકરણ મુજબ $N_2O_5$ ના જથ્થામાં થતો ઘટાડો $= 1/2 (O_2$ ના જથ્થામાં થતો વધારો)
પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા $O_2$ ની મોલ સંખ્યા, $ = \frac{1}{2}(0.09375) = 0.046875$
$STP$ એ $O_2$ નું કદ $= 0.04875 × 22.4 = 1.05$ લિટર
$A$. શૂન્ય ક્રમની પ્રક્રિયાઆના અનુગામી અર્ધ આયુષ્ય સમય સાથે ધટે છે.
$B$. રાસાયણિક સમીકરણ પ્રક્રિયક તરીકે દેખાતો પદાર્થ પ્રક્રિયાના (પ્રક્રિયાવેગને)દરને અસર કરી શકે નહી.
$C$. એક રાસાયણિક પ્રક્રિયાની આણિવક્તા અને ક્રમ અપૂર્ણાક સંખ્યા હોઈ શકે છે.
$D$. શૂન્ય અને દ્વિતિય ક્રમ પ્રક્રિયાનો વેગ અચળાંક અનુક્રમે $mol\,L ^{-1}\,s ^{-1}$ અને $mol ^{-1}\,L$ $s^{-1}$ છે.