$NO_{(g)} + Br_{2 (g)} $ $\rightleftharpoons$ $ NOBr_{2 (g)} , NOBr_{2 (g)} + NO_{(g)}\rightarrow 2 NOBr_{(g)}$ જો બીજી પ્રક્રિયાએ વેગનિર્ણાયક તબક્કો હોય તો પ્રક્રિયાનો ક્રમ $NO_{(g)} $ ના સંદર્ભમાં........ હશે.
| Run | $[A]/mol\,L^{-1}$ | $[B]/mol\,L^{-1}$ | $D$ ઉત્પન્ન થવાનો શરૂઆતનો દર $mol\,L^{-1}\,min^{-1}$ |
| $I.$ | $0.1$ | $0.1$ | $6.0 \times 10^{-3}$ |
| $II.$ | $0.3$ | $0.2$ | $7.2 \times 10^{-2}$ |
| $III.$ | $0.3$ | $0.4$ | $2.88 \times 10^{-1}$ |
| $IV.$ | $0.4$ | $0.1$ | $2.40 \times 10^{-2}$ |
ઉપરની વિગત પરથી નીચેનામાંથી ક્યું સાચુ છે ?
${I_2}\,\underset{{{K_{ - 1}}}}{\overset{{{K_1}}}{\longleftrightarrow}}\,2I\,$ (fast step)
$2I + {H_2}\xrightarrow{{{K_2}}}2HI$ (slow step)
તો પ્રક્રિયાનો વેગનિયમ જણાવો.
| $p ( mm Hg )$ | $50$ | $100$ | $200$ | $400$ |
| સાપેક્ષ $t _{1 / 2}( s )$ | $4$ | $2$ | $1$ | $0.5$ |
પ્રક્રિયાનો ક્રમ શોધો.