Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રક્રિયા પ્રણાલી $2NO(g) + {O_2}(g) \to 2N{O_2}(g)$ માટે દબાણ વધારીને એકાએક તેનું કદ અડધુ કરવામાં આવે છે. જો પ્રક્રિયા $O_2$ ના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને $NO$ ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની હોય, તો પ્રક્રિયાનો વેગ ....
$A \rightarrow P$ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, તાપમાન $(T)$ આધારે દર અચળાંક $(k)$ નીચેના સમીકરણ $\log \,k = \, - (2000)\,\frac{1}{T}+ 0.6$ પર આધારિત છે. તો પૂર્વ ઘાતાંકીય ગુણાંક $A$ અને સક્રિયકરણ ઊર્જા $E_a$ અનુક્રમે... થાય.
$N_2O_5$ એ $NO_2$ અને $O_2$ માં વિયોજન પામે છે અને પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. $50$ મિનિટ બાદ, પાત્રમાં દબાણ $50$ $mm$ $Hg$ થી વધીને $87.5$ $mm$ $Hg$ થાય છે. તો અચળ તાપમાને $100$ મિનિટ બાદ વાયરૂપ મિશ્રણના દબાણ ........... $mm\,Hg$ થશે ?
શૂન્ય ક્રમતી એક પ્રક્રિયાતો વેગ અચળાંક $2.0\times10^{-2}\, mol\, L^{-1}\, s^{-1}$ છે. જો $25\, seconds$ પછી પ્રક્રિયાની સાંદ્રતા $0.5\, M$ હોય તો શરૂઆતની સાંદ્રતા ......... $M$ માં શું હશે ?
પ્રક્રિયા $A + B \to $ Products માં $A$ અને $B$ બંનેની મૂળસાંદ્રતા $0.1\, M$ છે, જે ઘટીને $1.0 \times 10^{-2}\,M$ થતા અર્ધઆયુષ્ય સમય દસ ગણો વધે છે. તો પ્રક્રિયાવેગ ....