$\log \,k= \log \,\,A\, - \,\frac{{{E_a}}}{{2.303R}}\, \times \,\frac{1}{T}$
જ્યારે $\log \,k $ અને $1/T$ વચ્ચે વક્ર દોરવામાં આવે તો સીધી રેખા મળે છે અને આ વક્રનો ઢાળ $ = \,\, - \,\,\frac{{{E_a}}}{{2.303R}}$ છે.
તો, $\frac{{{E_a}}}{{2.303R}}= 8000$ (ઋણ સંક્ષાનો ઉપયોગ થતો નથી. પણ નિરૂપણ માટે થાય છે
અથવા ${E_a}\, = \,8000\, \times \,\,2.303\, \times \,1.987\,= \,36608$ કેલરી
(આપેલ : $\ln 2=0.693)$