પ્રત્યેકનું દળ $2 \mathrm{M}$ હોય તેવા એક સરખા ગોળાઓને $4 \mathrm{~m}$ લંબાઈ ધરાવતી પરસ્પર લંબ બાજુઓ વાળા કાટકોણ ત્રિકોણનાશિરોબિંદુુઓ પર મૂકેલાછે. આ બે બાજુઓના છેદબિંદુને ઉગમબિંદુ તરીકે લેતા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશનું મૂલ્ય$\frac{4 \sqrt{2}}{x}$ છે, જયા $x$ મૂલ્ય___________છે.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $m$ ગ્રામ દળ ધરાવતા ત્રણ કણ સમબાજુ ત્રિકોણ $ABC$ ના શિરોબિદુ પર છે.ત્રિકોણની બાજુની લંબાઇ $l\;cm$ છે (આકૃતિમા દર્શાવ્યા મુજબ). $ABC$ ના સમતલમાં $AX$ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા $gram-cm^{2}$ એકમમાં કેટલી થશે?
    View Solution
  • 2
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $20\, kg$ દળ અને $0.2\, m$ ત્રિજ્યા ધરાવતી તકતી પર દળરહિત દોરી વીંટાળીને તેના પર $F =20\, N$ જેટલું બળ લગાવવામાં આવે છે. જો તે $n$ પરિભ્રમણમાં $50\, rad s ^{-1}$ ની કોણીય ઝડપ પ્રાપ્ત કરે તો $n$ નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?
    View Solution
  • 3
    ફલાય વ્હીલ તેની અક્ષ પર અચળ કોણીય વેગથી ચાકગતિ કરે છે. જો અચાનક કોઈ પદાર્થ તેની રીંગ પર ચોટી જાય ત્યારે જડત્વની ચાકમાત્ર શું થશે ?
    View Solution
  • 4
    એક રમતના મેદાનમાં એક ગોળ ફરતી તકતી જેનું વજન $120\ kg$ ત્રિજ્યા $4\ m$ અને ચક્રમાન ત્રિજ્યા $3\ m$ છે જ્યારે તકતી સ્થિર હોય ત્યારે એક $30\ kg$ દળનું બાળક $5\ m/sec$ ના વેગથી ટકટીના સ્પર્શકની દિશામાં તકતી પર ચડે છે જો ઘર્ષણને અવગણવામાં આવે તો બાળક અને ટકતીનો કોણીય વેગ  ......... $ rad/sec$ થાય .
    View Solution
  • 5
    ઘન ગોળાને મુક્ત અવકાશમાં ચાકગતિ કરે છે. જો ગોળાની ત્રિજ્યા વધારવામાં આવે અને તેનું દળ તેટલું જ રાખવામાં આવે તો નીચેનામાંથી .... ને અસર થશે નહિ.
    View Solution
  • 6
    નીચે બે વિધાનો આપેલ છે: એકને  વિધાન $(A)$ તરીકે લેબલ થયેલ છે અને બીજું કારણ $(R)$ તરીકે લેબલ કરેલ છે,

    વિધાન $(A)$ : જ્યારે ફટાકડો (રોકેટ) આકાશમાં વચ્ચે વિસ્ફોટ થાય છે, ત્યારે તેના ટુકડાઓ એવી રીતે ઉડે છે કે તે તેજ માર્ગ પર આગળ વધે છે, જે ફટાકડો જ્યારે વિસ્ફોટ ન પામ્યો હોય, તે માર્ગે આગળ વધતો હતો.

    કારણ $(R)$: ફટાકડા (રોકેટ) નો વિસ્ફોટ ફક્ત આંતરિક બળોને કારણે થાય છે અને આ વિસ્ફોટ માટે કોઈ બાહ્ય બળ લાગતું નથી.

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

    View Solution
  • 7
    $f_0 = 1.3\, rev/sec$ આવૃતિથી ભ્રમણ કરતી વર્તુળાકાર તકતી $30\, seconds$ માં સ્થિર થાય છે. તો અંદાજિત કોણીય પ્રવેગ ....... $rad/{\sec ^2}$ થશે.
    View Solution
  • 8
    $10\, g$ દળ અને $500\, m/s$ ની ઝડપે એક બુલેટને બારણાંમાં છોડવામાં આવે છે જેથી તે બારણાની વચ્ચે ખૂંચી જાય છે. બારણું $1.0\, m$ પહોળું અને $12\, kg$ વજનવાળું છે. તેનો એક ભાગ જોડેલો છે અને તે તેના શિરોલંબ અક્ષ ને અનુલક્ષીને ઘર્ષણરહિત ભ્રમણ કરે છે. બુલેટ તેમાં ખૂંચે પછી તરત તેની કોણીય ઝડપ કેટલી હશે?
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $a$ બાજુવાળો સમઘન બોક્સ એક રફ સપાટી પર પડેલ છે તેને ખસેડવા માટે તેના દ્રવ્યમાનથી $b$ ઊંચાઈ ઓછામાં ઓછા $F$ બળની જરૂર પડે છે.જો સપાટીનો ઘર્ષણાંક $\mu=0.4$ હોય તો બોક્સને ગબડયા વગર ખસેડવા માટે $100 \times \frac{b}{a}$ નું મહત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ?
    View Solution
  • 10
    $m$ દળ ના એક બિંદુવત્ પદાર્થ ને $x$ - અક્ષના $(a, 0)$ બિંદુ પર મુક્વામાં આવે છે, તો $(-3 a, 0)$ બિંદુ પર કેટલું દળ મૂકવું જોઈએે કે જેથી દ્રવ્યમાન કેન્દ્રએ ઊગમબિંદુુ પર મળે ?
    View Solution