Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના ડબલ-સ્લિટના પ્રયોગમાં સ્લિટ વચ્ચેનું અંતર $d$ એ $ 2\ mm$ , ઉપયોગમાં લેવાનાં પ્રકાશની તરંગલંબાઇ $λ$ એ $5896 Å$ અને પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર $D$ એ $ 100\ cm $ છે, એમ જોવા મળ્યું કે શલાકાઓની કોણીય પહોળાઇ $0.20^o $ છે. આ શલાકાઓની કોણીય પહોળાઇ વધારીને $0.21 ^o $ કરવા માટે ($λ$ અને $D$ બદલ્યા વગર ) આ સ્લિટસ વચ્ચેનું અંતર રાખવું જરૂરી છે.........$mm$
યંગના પ્ર્યોગમાં $2500{\text{ }}\mathop {\text{A}}\limits^o $ અને $3500{\text{ }}\mathop {\text{A}}\limits^o$ તરંગલંબાઈ ધરાવતા ઉદગમ વાપરવામાં આવે છે. તો બંને તરંગલંબાઈની કયા શલાકાઓ સંપાત થાય.
બે સ્લિટ $1 \mathrm{~mm}$ ના અંતરે છે અને સ્લિટથી પડદો $1 \mathrm{~m}$ દૂર રહેલો છે. $500 \mathrm{~nm}$ તરગલંબાઈનો પ્રકાશ વાપરેલ છે. એક સ્તિરની ભાતના મધ્યસ્થ અધિક્તમમાં બે સ્લિટની ભાતના $10$ મહત્તમ સમાઈ જાય તે માટે પ્રત્યેક સ્લિટની પહોળાઈ. . . . . .$\times 10^{-4} \mathrm{~m}$ જોઈયે.
એકરંગી પ્રકાશનું સમાંતર કિરણએ સાંકડા લંબચોરસ સ્લીટ પર આપાત થાય છે તેની $1\, mm$ છે. જ્યારે વિવર્તન ભાત એ $2\,m$ દૂર રાખેલા પડદા પર દેખાય છે. મુખ્ય અધિકત્તમની પહોળાઈ $2.5\,mm$ જણાય છે. પ્રકાશની તરંગલંબાઈ $.............\mathring A$
દ્વિ સ્લીટ પ્રયોગમાં એકવર્ણીં પ્રકાશ સાથે સ્લીટોથી અમુક અંતરે રાખેલ પડદા પર શલાકાઓ મેળવવામાં આવે છે. જો પડદાને સ્લીટો તરફ $5 \times 10^{-2} \,m$ ખસેડવામાં આવે તો શલાકાની પહોળાઈ માં $3 \times 10^{-5}\, m$ નો ફેરફાર થાય છે. જો સ્લીટો વચ્ચેનું અંતર $10^{-3} m$ હોય તો પ્રકાશની તરંગલંબાઈ શોધો.