a
જો બરફ ધ્રુવો પર ઓગળીને વિષુવવૃત તરફ આવે છે અને પૃથ્વીની જડત્વની ચાકમાત્રા વધે છે કારણ કે વિષુવવૃત પર રહેલા દળના કણ ધ્રુવો કરતા ભ્રમણ અક્ષથી વધુ દુર હોય છે.
આવર્તકળ\((T)\,\, = \,\,\,\frac{{2\pi }}{\omega }\) તેથીજો \(I\) વધેતો \(\omega \) ધટે છે .
\( \Rightarrow \,\,\,T\) વધેછે