પૃથ્વીની સપાટીથી (પૃથ્વીની ત્રિજ્યા $6.4 \times 10^3 \,km$) $h$ ઊંચાઈ પર એક ઉપગ્રહને રાખવા માટેની જરૂરી ઊર્જા $E_1$ છે અને આ ઉપગ્રહને આ ઊંચાઈ પર વર્તુળાકાર કક્ષામાં રાખવા જરૂરી ગતિ ઊર્જા $E_2$ છે. $E_1$ અને $E_2$ સમાન થાય તેવી ઊંચાઈ $h$ નું મૂલ્ય છે
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કણને ગ્રહથી ખૂબ દૂરના અંતરથી છોડવામાં આવે છે એે તે ગ્રહ આગળ માત્ર ગુરુત્વાકર્ષણના કારણે જ પહોંચે અને ગ્રહમાં એક ટનલ માંથી પસાર થાય છે. ગ્રહ પર પદાર્થનો નિષ્ક્રમણ વેગ $v _{ e }$ હોય તો, ગ્રહના કેન્દ્ર પર કણની ઝડપ કેટલી હશે?
સમાન દળ ધરાવતા બે ગ્રહો $A$ અને $B$ ને તેમના પરિભ્રમણના આવર્તકાળ $T_{A}$ અને $T_{B}$ એવા છે કે $T _{ A }=2 T _{ B }$ થાય. આ ગ્રહો અનુક્રમે $r _{ A }$ અને $r _{ B }$ જેટલી ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. તેમની કક્ષાઆ માટે કયો સંબંધ સાચો છે ?
બે ઉપગ્રહો $A$ અને $B$ ના દળો અનુક્રમે $m$ અને $2 m$ છે. પૃથ્વીને ફરતે, $A$ એ $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષા અને $B$ એ $2R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છે. તેની ગતિ ઊર્જાઓનો ગુણોત્તર $K.E._A / K.E._B ,$ કેટલો થાય?