પૃથ્વીની સપાટીથી ઉપર કોઈ બિંદુ આગળ ગુર્ત્વીય સ્થિતિમાન $-5.12 \times 10^7 \mathrm{~J} / \mathrm{kg}$ છે અને આ બિંદુ આગળ ગુરૂત્વાકર્ષણ પ્રવેગ $6.4 \mathrm{~m} / \mathrm{s}^2$ છે. પૃથ્વીનછી સરેરાશ ત્રિજ્યાં $6400 \mathrm{~km}$ છે તેમ ધારો. પૃથ્વીની સપાટીથી ઉપર આ બિંદૂની ઉંચાઈ__________થશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે પદાર્થોને પૃથ્વીની સપાટી થી $h$ ઉચાઈ સુધી લઈ જવામાં આવે ત્યારે તેના વજનમાં $1.5 \%$ જેટલો ઘટાડો થાય છે. જ્યારે એ જ દળનાં પદાર્થને એ જ ઊંડાઈ $h$ ની ખાણમાં લઈ જવામાં આવે તો, તેનો વજન કેટલું દર્શાવશે?
પૃથ્વીની સપાટી થી $h$ ઊંચાઈએ પદાર્થ ને લઈ જતાં તેના વજનમાં $1\% $ નો ઘટાડો થાય તો તેને સપાટી થી તેટલી જ ઊંડાઇ $h$ એ લઈ જતાં તેના વજનમાં કેટલો ફેરફાર થાય?
$2 \times 10^4\,kg$ વજન ધરાવતું એક અંતરીક્ષયાન પૃથ્વીની સપાટીની નજીકની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે. ગુરુત્વાકર્ષીય ખેંચાણને દૂર કરવા માટે અવકાશયાનને કક્ષામાં આપવામાં આવતી વધારાનો વેગ ...... હશે. $\left(\right.$ જો $g =10\,m / s ^2$ અને પૃથ્વી ની ત્રિજ્યા $\left.=6400\,km \right)$