વિધાન$-I$: ગ્રહો માટે, જો ગ્રહોનું દ્રવ્યમાન અને તેની ત્રિજ્યાનો ગુણોત્તર વધારવામાં આવે છે ગ્રહોના નિષ્કમણ વેગમાં વધારો થાય છે.
વિધાન$-II$: નિષ્ક્રમણ વેગ એ ગ્રહોની ત્રિજ્યા થી સ્વતંત્ર છે.
ઉપરોક્ત વિધાનોને આધારે, સૌથી ઉચિત જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો
કથન $I :$ પૃથ્વીની સપાટીથી ઉપર અથવા નીચે જતા પૃથ્વીનો ગુરુત્વપ્રવેગ ઘટે છે.
કથન $II$ : પૃથ્વીની સપાટીથી ઉંયાઈ $h$ અને ઉંડાઈ $d$ પર $h = d$ હોય, તો પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ સમાન હોય છે.
ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીયે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.