Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે કાલ્પનિક $m_1$ અને $m_2$ દળ ધરાવતા ગ્રહ એક બીજાથી અનંત અંતરે છે.હવે ગુરુત્વાકર્ષણને કારણે તેમના કેન્દ્રને જોડતી રેખા પર તે એકબીજા તરફ ગતિ કરે છે.જ્યારે તેમની વચ્ચેનું અંતર $d$ હોય ત્યારે તેમની ઝડપ કેટલી હશે? $(m_1$ ની ઝડપ $v_1$ અને $m_2$ ની ઝડપ $v_2$ છે $)$
સ્પેશશીપનું દળ $1000$ $kg$ છે. તેને પૃથ્વીની સપાટીથી શૂન્યાવકાશમાં છોડવામાં આવે છે. $‘g’$ અને $‘R’$ ની કિંમત અનુક્રમે $10$ $m/s^2$ અને $6400$ $km$ છે. તો આ કાર્ય કરવા કેટલી ઊર્જાની જરૂર પડે?
$100\, kg$ દળ અને $10\, cm$ ત્રિજ્યા ધરાવતા ગોળાની સપાટી પર $10\, g$ નો કણ છે, તેને અનંત અંતરે લઈ જવા માટે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય શોધો. ($\left.G=6.67 \times 10^{-11} Nm ^{2} / kg ^{2}\right)$
એક પદાર્થને પૃથ્વીની સપાટીની ઉપર પૃથ્વીના કેન્દ્રથી $\frac{5}{4}R$ જેટલા અંતરે લઈ જવામાં આવે છે, જ્યાં $R = 6400\,km$ એ પૃથ્વીની ત્રિજ્યા છે. પદાર્થના વજનમાં થતો પ્રતિશત ધટાડો $......\%$ થશે.
$L$ લંબાઇનો એક સીધો સળીયો $x= a$ થી $x=L+a$ સુધી લંબાયેલ છે. જો દ્રવ્યમાન પ્રતિ એકમ લંબાઇએ $A+ Bx^2$ હોય તો $x=0$ પર બિંદુવત્ત દ્રવ્યમાન $m$ પર તેનાથી લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે?
$200 \,kg$ નો ઉપગ્રહ પૃથ્વીની ફરતે $1.5 \,R$ ની ત્રિજ્યાએ ભ્રમણ કરે છે $1 \,kg$ દળના પર ગુરુત્વાકર્ષણ $10 \,N$ હોય તો ઉપગ્રહ પર ........ $N$ ગુરુત્વાકર્ષણબળ લાગતું હશે ?