Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે બિંદુવત વિદ્યુતભારો $x-$ અક્ષ પર આવેલા છે. $x = 0$ આગળ $q_1$ =$ -1\ \mu C$ અને $x = 1\, m$ આગળ $q_2$ =$ +1\ \mu C$. ત્રીજા વિદ્યુતભાર $q_3$ = $+1\ \mu C$ કે જે અનંત અંતરેથી $x = 2\ m$ સુધી આવે છે તેના વડે થતું કાર્ય શોધો.
આકૃતિમાં એક વિદ્યુત દ્રી-ધ્રુવી દર્શાવેલો છે. આ દ્વિ-ધ્રુવીને લીધે બિંદુ $P$ આગળ વિદ્યુત સ્થિતિમાન $........\times 10^2\,V$ છે.$\left(\epsilon_0=\right.$ મુક્ત અવકાશનો પરાવૈદ્યુતાંક અને $\left.\frac{1}{4 \pi \epsilon_0}=K\right)$ :
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $2$ $\mu F$ ના કેપેસિટરને ચાર્જ કરેલું છે.જયારે કળ $S$ ને બિંદુ $2$ સાથે જોડવામાં આવે ત્યારે ગુમાવાતી ઊર્જા કેટલા ......$\%$ હોય?
$+q$ અને $-q$ વિદ્યુતભારો બિંદુ $A$ અને $ B$ આગળ $2L$ અંતરે મૂકેલા છે. $C$ એ $A$ અને $B$ ની વચ્ચેનું મધ્યબિંદુ છે. $+Q$ વિદ્યુતભારને અર્ધ વર્તૂળ $CRD$ માર્ગ ગતિ કરવા માટે થતું કાર્ય ....... છે.
કણ $A$ અને કણ $B$ એ બંને $+ q$ અને $+ 4q$ વિદ્યુતભારો ધરાવે છે. તે બંનેના દળ $m$ છે. તેમને સ્થિર સ્થિતિમાંથી સમાન $p.d$ હેઠળ પડવા દેતા તેમના વેગનો ગુણોત્તર $v_A/v_B =$ .......