$5.1\, g\, NH_4SH$ ને $327^oC$ પર એક $3.0\,L$ (નિર્વાતિત)ખાલી કરેલા ફ્લાસ્કમાં નાખવામાં આવે છે. $30\%$ જેટલા ઘન $NH_4SH$ નું $NH_3$ અને $HS$ વાયુ સ્વરૂપે વિઘટન થાય છે. તો $327^oC$ પર પ્રક્રિયાનો $K_p$ કેટલો થશે?
($R = 0.082\, L\, atm\, mol^{-1}\, K^{-1}$, મોલર દળ $S = 32\, g\, mol^{-1}$, મોલર દળ $N = 14\, g\, mol^{-1}$)