Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પરમાણુ જુદા જુદા ઊર્જાસ્તરો નીચે દર્શાવ્યા છે. જ્યારે ઇલેકટ્રૉને $2E$ ઊર્જાવાળા ઊર્જાસ્તરમાંથી $E$ ઊર્જાવાળા ઊર્જાસ્તરમાં સંક્રાંતિ કરે છે, ત્યારે ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ $\lambda$ છે, તો ઇલેકટ્રૉન $4E/3$ ઊર્જાસ્તરમાંથી $E$ ઊર્જાસ્તરમાં સંક્રાંતિ કરે, તો ઉત્સર્જિત ફોટોનની તરંગલંબાઈ શોધો.
$Pt^{78} $ ના ક્ષ કિરણ વર્ણપટની $L_\alpha$ રેખાની તરંગ લંબાઈ $1.32 \,Å$ છે. અન્ય અજ્ઞાત ઘટકના ક્ષ કિરણ વર્ણપટમાં $L_\alpha$ રેખાની તરંગ લંબાઈ $4.17\, Å$ છે. જો $L_\alpha$ રેખા માટે સ્ક્રીનીગ અચળાંક $7.4$ હોય તો અજ્ઞાત ઘટકનો પરમાણ્વિય આંક ......છે.
હાઈડ્રોજન પરમાણુમાં ચોથી ક્ક્ષામાથી બીજી કક્ષમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ દરમિયાન તરંગલંબાઈ $20.397\,cm$. છે. તો $H{e^ + }$ માં સંક્રાંતિ દરમિયાન ઉત્સજિત થતી તરંગલંબાઈ ............... $c{m^{ - 1}}$