એનો અર્થ જો તત્વના પ્રારંભમાં ન્યુક્લિયસોની સંખ્યા \(100\) હોય, તો તેમાંથી \(99\) નું વિભંજન થાય અને \(1\) બાકી રહે.
હવે, અવિભંજિત ન્યુક્લિયસોની સંખ્યા,
\(N = {N_0}{\left( {\frac{1}{2}} \right)^n}\)
\(\therefore\) \(\frac{N}{{{N_0}}} = {\left( {\frac{1}{2}} \right)^n} \Rightarrow \,\frac{1}{{100}} = {\left( {\frac{1}{2}} \right)^n} \Rightarrow \,{2^n}\) \( = 100\)
બંને બાજુ \(log \) લેતાં, \(n\, log \, 2 = log (100) ... n × 0.3010 = 2.0000\)
\(\therefore\) \(n = \frac{{2.0000}}{{0.3010}} = 6.644\)
આમ, \(n\) ની કિમત \(6\) અને \(7\) ની વચ્ચે મળે છે, પણ \(n = \frac{t}{{{\tau _{\frac{1}{2}}}}}\) હોવાથી સમય \(t\) ની કિમત \(6{\tau _{\frac{1}{2}}}\)અને \(7{\tau _{\frac{1}{2}}}\) ની વચ્ચે મળે.
જનક ન્યુકિલયસની ન્યુકિલયોનદીઠ બંધનઊર્જા $E_1 $ છે અને જનિત ન્યુકિલયસ માટે $E_2 $ છે, તો પછી .......