Question
ઉપરવાસમાં ખૂબ વરસાદ પડે ત્યારે શું શું થાય $?$

Answer

ઉપરવાસમાં ખૂબ વરસાદ પડે ત્યારે ત્યાંના પાણીના વર્ષણથી નદી $-$ નાળાં, બંધ છલોછલ થઈ જાય છે. ક્યારેક નદીમાં પૂર આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free