Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ત્રણ પ્રવાહીની ઘનતાઓ $\rho _1,\rho _2 $ અને $\rho _3 (\rho _1 > \rho _2 > \rho _3)$ છે, તેમના પૃષ્ઠતાણ $T$ ના મૂલ્યો સમાન છે, ત્રણ આદર્શ કેશનળીમાં ત્રણ પ્રવાહીઓ સમાન ઊંચાઇ સુધી ચઢે છે. સંપર્કકોણ $\theta _1,\theta _2$ અને $\theta _3$ શેનું પાલન કરે?
પાણીમાં $20\,cm$ લંબાઇની કેશનળી ડુબાડતાં $8\,cm$ ઊંચાઇ સુધી પાણી ઉપર આવે છે. જો મુકત પતન કરતી લિફ્ટમાં પાણીમાં કેશનળી ડુબાડતાં ...... $cm$ ઊંચાઇ સુધી પાણી આવશે?
કેશનળીમાં પાણી $10$ ઊંચાઈ સુધી અને પારો $3.112\, cm$ ઊંડાઈ સુધી જાય છે.જો પારાની ઘનતા $13.6$ હોય અને પારા માટે સંપર્કકોણ $135^o $ હોય તો પાણી અને પારાના પૃષ્ઠતાણનો ગુણોત્તર કેટલો થાય?
$0.8$ અને $0.6 $ સાપેક્ષ ઘનતા અને $60\, dyne/cm$ અને $50 \,dyne/cm$ પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાં સમાન કેશનળી ડુબાડતાં પ્રવાહીની ઊંચાઇનો ગુણોત્તર કેટલો થાય?