સાચો વિકલ્પ પસંદ કરો
  • A
    જ્યારે પોલેરોઇડમાંથી તલધ્રુવિભુત પ્રકાશ પસાર થાય છે ત્યારે તે રેખિય ધ્રુવીભુત બને છે
  • B
    વક્રિભુત પ્રકાશ બ્રુસ્ટરના ખુણે આપાત થાય છે ત્યારે તે રેખિય ધ્રુવીભુત બને છે
  • Cપૃથ્વીના વાતાવરણમા પ્રકિર્ણન દ્વારા $\frac{\pi}{2}$ ખૂણે ધ્રુવીભુત પ્રકાશ રચાય છે
  • D
    સુર્યમાંથી આવતો કુદરતી પ્રકાશ ધ્રુવીભુત હોય છે.
Medium
Download our app for free and get startedPlay store
c
(c)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હાઇગેન્સની થીયરીથી શું જાણી શકાય છે?
    View Solution
  • 2
    ફેશનલના બાયપ્રિઝમના પ્રયોગમાં, $1.5$ વક્રીભવનાંક અને $ 6 \times10^{-6} m$ જાડાઈ ધરાવતી માઈકા શીટને વ્યતિકરણ પામનારા બીજા (કિરણોના જૂથ) ના માર્ગમાં મૂકવામાં આવે છે. જેના પરિણામે મધ્ય શલાકા પાંચ શલાકાઓની પહોળાઈ જેટલા અંતરે ખસે છે. તો પ્રકાશની તરંગલંબાઈ .........$\mathop A\limits^o $ શોધો.
    View Solution
  • 3
    અધ્રુવીભૂત પ્રકાશના માર્ગેમાં પોલેરોઈડ મુકવામાં આવે છે. બહાર નીકળતા પ્રકાશની તીવ્રતા અને આપાત પ્રકાશની તીવ્રતાનો ગુણોતર.
    View Solution
  • 4
    $6 \times 10^{-7} \,m$  તરંગલંબાઈ ધરાવતું સમતલ તરંગ-અગ્ર $0.4 \,mm$  પહોળાઈની સ્લિટ પર આપાત કરવામાં આવે છે. સ્લિટની પાછળ $0.8 \,m$  કેન્દ્રલંબાઈનો બહિર્ગોળ લેન્સ મૂકતાં પડદા પર વિવર્તનભાત રચાય છે, તો બીજા અધિકતમની રેખીય પહોળાઈ કેટલા ............$mm$ હશે ?
    View Solution
  • 5
    એક પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરે છે. પૂર્ણ આંતરિક પરાવર્તન માટે ક્રાંતિકકોણ ${\theta _{iC}}$ અને બ્રુસટરનો આપાતકોણ ${\theta _{iB}}$ એવી રીતે છે જેથી $\sin \,{\theta _{iC}}/\sin \,{\theta _{iB}} = \eta  = 1.28$ થાય.તો બે માધ્યમનો સાપેક્ષ વક્રીભવનાંક કેટલો મળે?
    View Solution
  • 6
    $I_0$ જેટલી તીવ્રતા ધરાવતા એક અધ્રુવીય પ્રકાશ કિરણપૂંજને પહેલાં એક ધ્રુવક. $A$ માંથી પસાર કરવામાં આવે છે ત્યાર બાદ બીજા ધ્રુવક $B, 3$ જેનું મુખ્ય સમતલ ધ્રુવ. $A$ ના મુખ્ય સમતલને સાપેક્ષ $45^{\circ}$ રહેલો હોય, તેમાંથી પસાર કરવામાં આવે છે. નિર્ગમન પ્રકાશની તીવ્રતા___________છે.
    View Solution
  • 7
    વ્યતિકરણની ઘટના ઉપજાવવા માટે આપણે એવા બે ઉદ્દગમની જરૂર પડે છે જે ......નું વિકીરણ ઉત્સર્જીત કરે.
    View Solution
  • 8
    વિવર્તનની ઘટના ......શોધી હતી.
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $I$ તીવ્રતા ધરાવતું પ્રકાશનું કિરણ $A$ બિંદુ આગળ આપાત થાય છે. જેનું પાશ્વિક પરાવર્તન અને પાશ્વિક વક્રીભવન થાય છે. દરેક પરાવર્તન સમયે $25\%$ આપાત પ્રકાશની તીવ્રતાનું પરાવર્તન થાય છે. કિરણ $AB$ અને $A'B'$ વ્યતિકરણ અનુભવે, તો $I_{max}$ અને $I_{min}$ નો ગુણોત્તર કેટલો મળે?
    View Solution
  • 10
    યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં $1.8\,\lambda $ સ્લીટની પહોળાઈ માટે વધુમાં વધુ કેટલી વખત મહત્તમ વ્યતિકરણ જોવા મળે છે, જ્યાં $\lambda $ વપરાતા પ્રકાશની તરંગલંબાઈ છે.
    View Solution