સામાન્ય ખગોળીય પ્રયોગો માટે જડત્વ ફ્રેમ માં રહેલો અવલોકનકાર નીચેના માથી કયા કિસ્સા બરાબર છે?
  • A
    મહાકાય ચક્ર માં ફરતું બાળક
  • Bસીધા રોડ પર $200\, km\,h^{-1}%$ ની ઝડપથી ગતિ કરતી સ્પોર્ટ્સ કારમાં રહેલો ચાલક
  • C
    ઉડ્ડયનની શરૂઆત કરતાં વિમાન માં રહેલો પાયલોટ
  • D
    તીવ્ર વળાંક વાળતો સાઇકલચાલક
AIIMS 2010, Easy
Download our app for free and get startedPlay store
b
The car moving with a constant velocity has no acceleration. Hence, it is an inertial frame
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $60\,kg$ દળ ધરાવતો વ્યક્તિ $940\,kg$ લિફ્ટની અંદર ઊભો છે અને કંટ્રોલ પેનલ પરનું બટન દબાવે છે. લિફ્ટ $1.0\,m/s^{2} $ ના પ્રવેગ સાથે ઉપર ગતિ કરે છે. જો $g =10\,ms ^{-2}$ હોય, તો આધારક કેબલમાં તણાવ ($N$ માં) કેટલો હશે?
    View Solution
  • 2
    એક પદાર્થ $\vec F = 6\hat i - 8\hat j + 10\hat k$ બળની અસર હેઠળ $1\  m/s^2$ જેટલો પ્રવેગ પ્રાપ્ત કરે છે. આ પદાર્થનું દળ  કેટલું હશે?
    View Solution
  • 3
    $m$ દડાને $h_1$ ઊંચાઇ પરથી મુકત કરતાં તે અથડાઇને $h_2$ ઊંચાઇ પર આવતો હોય,તો અથડામણ દરમિયાન વેગમાનમાં કેટલો ફેરફાર થશે?
    View Solution
  • 4
    જમીન ઉપર પ્રારંભિક વિરામસ્થિતિમાં રાખેલા એક લાકડાના ચોસલાને બળ વડે ખેચવામાં આવે છે કે જે સમય $t$ સાથે રેખીય રીતે વધે છે. નીચેનાં માંથી ક્યો વક્ર ચોસલાના પ્રવેગનો સમય સાથેનો સંબંધ સૌથી સાચી રીતે દર્શાવે છે?
    View Solution
  • 5
    તંત્ર સમતોલન સ્થિતિમાં હોય,તો $\theta $ નું મુલ્ય ........ $^o$ હશે.
    View Solution
  • 6
    આપેલ તંત્ર માટે $4 \,kg$  ના બ્લોક પર  .......... $N$ બળ લાગતું હશે.
    View Solution
  • 7
    $300 \;kg$ દળની એક લારી, $25 \;kg$ રેતીનો કોથળો લઈને ઘર્ષણરહિત રસ્તા પર $27\; km / h$ ની એક ધારી ઝડપથી ગતિ કરે છે. થોડા સમય પછી રેતી એક કાણામાંથી $0.05 \;kg s ^{-1} $ ના દરે નીકળીને લારીના તળિયા પર ઢોળાવા લાગે છે. રેતીનો સંપૂર્ણ કોથળો ખાલી થઈ જાય ત્યારે આકૃતિ લારીની ઝડપ કેટલી હશે ?
    View Solution
  • 8
    $10\ kg$ ના દ્રવ્યમાનને છત પરથી દોરડા વડે ઉર્ધ્વદિશામાં લટકાવવામાં આવેલ છે. આ દોરડાના કોઈ એક બિંદુ પર જ્યારે સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે ત્યારે છત પરના બિંદુથી આ દોરડું $45^o$ વિચલન પામે છે. જો લટકાવેલ દ્રવ્યમાન સંતુલનમાં હોય તો આપાત બળનું મૂલ્ય ......... $N$ થશે.
    View Solution
  • 9
    $200 m/sec $ ના વેગથી $60^°$ ના ખૂણે બોમ્બને ફેંકતા મહત્તમ ઊંચાઇએ ત્રણ સમાન ભાગ થાય છે.એક ભાગ $100 m/s $ ના વેગથી ઉપર તરફ અને બીજો ભાગ $100 m/s$  ના વેગથી નીચે તરફ ગતિ કરે,તો ત્રીજો ભાગ ...
    View Solution
  • 10
    $m$ દળ અને $r$ ત્રિજ્યા ના સમાન મણકાને મોટી સંખ્યા $(n)$ માં એક પાતળા લીસ્સા સમક્ષિતિજ $L\, (L >> r)$ લંબાઈ ના સળિયા માં પરોવેલા છે અને તેઓ યાદચ્છિક રીતે સ્થિર સ્થિતિમાં છે.સળિયાને બે જડ આધાર પર મૂકેલો છે (આકૃતિ જુઓ). તેમાથી એક મણકા ને $v$ જેટલી ઝડપ આપવામાં આવે છે, તો લાંબા સમય પછી દરેક આધાર દ્વારા અનુભવાતું સરેરાશ બળ કેટલું થશે? (ધારો કે દરેક અથડામણ સ્થિતિ સ્થાપક છે.)
    View Solution