સૌરમંડળમાં ગ્રહોની ગતિ એ ...... સંરક્ષણનું ઉદાહરણ છે.
  • A
    દળ
  • B
    રેખીય વેગમાન
  • C
    કોણીય વેગમાન
  • D
    ઉર્જા
AIIMS 2003, Easy
Download our app for free and get startedPlay store
c
For any circular motion the angular momentum is conserved as no torque is acting on it because centripetal force acts through the point of axis.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $M $ દળ તથા $ L$ લંબાઈના સળીયાની તેના એક છેડેથી $L/4$ અંતરે સળીયાની લંબાઈને લંબ અક્ષની આસપાસ જડત્વની ચાકમાત્રા = .....
    View Solution
  • 2
    $50\; kg$ દ્રવ્યમાન તથા $0.5\;m$ ત્રિજયાનો એક ઘન નળાકાર, તેની સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને મુકત રીતે પરિભ્રમણ કરી શકે છે. તેના પર વજનરહિત દોરી એવી રીતે વીંટાળેલી છે કે જેનો એક છેડો આ નળાકાર સાથે બાંધેલો છે અને બીજો છેડો મુક્ત રીતે લટકાવેલો છે. દોરી પર કેટલું તણાવબળ ($N$ માં) લગાડવામાં આવે કે જેથી કોણીય પ્રવેગ $2$ પરિભ્રમણ/સેકન્ડ$^2$ થાય?
    View Solution
  • 3
    $t = 0$ સમયે જમીન પરના બિંદુ $ P$ માંથી $m$ દળનો કણ $ v_0$ વેગથી $45^°$ ના ખૂણે સમિક્ષિતિજમાં પ્રક્ષેપિત કરવામાં આવે છે. $t\,\, = \,\,\frac{{{v_0}}}{g}$ સમયે કણનું કોણીય વેગમાનનું મૂલ્ય શોધો.
    View Solution
  • 4
    એક સમતલ સમક્ષીતિજ સાથે $ 30^°C$ ના કોણ બનાવે છે. આ સમતલ પરથી એક ગોળો સરક્યા વિના ગબડે તો આ ગોળાનો રેખીય પ્રવેગ કેટલો હશે?
    View Solution
  • 5
    $200 g$ અને $500 g$ દળવાળા કણો  $10\,\hat i\,\,m/s\,$   અને $3\,\hat i + 5\,\hat j\,\,m/s $  અનુક્રમે ના વેગથી ગતિ કરે છે, તો કણોથી બનતા તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર નો વેગ .................. થાય.
    View Solution
  • 6
    પ્રત્યેકનું દળ $1 \mathrm{~kg}$ હોય તેવા ચાર કણોને $2 \mathrm{~m}$ બાજુ ધરાવતા ચોરસના ચાર ખૂણા પર મૂકેલા છે. તેના એક શિરોબિંદુમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાક્માત્રા______$\mathrm{kg} \mathrm{m}^2$છે.
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $\mathrm{R}$ ત્રિજ્યાના ગોળામાથી $1$ ત્રિજ્યાનો ગોળો કાપી નાખવામાં આવેલ છે વધેલા ભાગનું દ્રવ્યમાનકેન્દ્ર $G$ આગળ મળતું હોય તો $R$ કયા સમીકરણ વડે મેળવી શકાય?
    View Solution
  • 8
    એક $m$ દળના વ્યક્તિને $M$ દળના ફુગ્ગા સાથે દોરડું પકડીને હવામાં લટકાવવામાં આવે છે. જેમ જેમ તે વ્યક્તિ દોરડા પર ઉંચેે ચઢે છે, ફુગ્ગો ........
    View Solution
  • 9
    તકતીની $R_1$ અને $R_2$ આંતરીક અને બાહ્ય ત્રિજ્યા છે. તે અચળ કોણીય ઝડપ થી સરક્યા વિના ગબડે છે. રિંગના અંદર અને બહારના ભાગ પર રહેલા બે કણો દ્વારા અનુભવાતા બળનો ગુણોત્તર $F_1$/$F_2$ શું થશે ?
    View Solution
  • 10
    ત્રણ બિન્ન $M$ દળ ધરાવતા પદાર્થોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પરસ્પર એકબીજાને લંબ હોય તેવી ત્રિકોણની $2 \;m$ લંબાઇ ધરાવતી બાજુએ મૂકવામાં આવેલ છે ધારો કે બંને પરસ્પર લંબ બાજુઓ એકબીજાને ઊંગમબિંદુ આગળ છેદે છે તો તેના દ્રવ્યમાન કેન્દ્ર સ્થાનસદીશ મેળવો. 
    View Solution