Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના પ્રયોગમાં સફેદ પ્રકારનો ઉપયોગ કરવામાં આવે છે. બે સ્લિટ વચ્ચેનું અંતર $b$ છે.સ્લિટ અને પડદા વચ્ચે નું અંતર $d (d>> b)$ છે. સ્લિટની બરાબર સામે ગેરહાજર તરંગલંબાઈ
સુસંબદ્ધ ઉદગમમાથી $\lambda $ તરંગલંબાઇનો પ્રકાશ આવે જે $b$ પહોળાઈની સ્લીટને પ્રકાશિત કરે છે.જો સ્લીટથી $1\;m$ અંતરે રહેલા પડદા પર મળતી વિવર્તનની ભાતમાં બીજુ અને ચૌથુ ન્યૂનતમ મધ્યમાન મહત્તમથી $3\, cm$ અને $6\, cm$ એ મળે છે, તો મધ્યમાન મહત્તમની પહોળાઈ($cm$ માં) કેટલી હશે?
$6000 \times 10^{-8}\; \mathrm{cm}$ તરંગલંબાઈ ધરાવતો દ્રશ્ય પ્રકાશ એક સ્લીટ પર પડે છે જે શલાકા ઉત્પન્ન કરે છે. દ્વિતીય ન્યૂનતમ મધ્યસ્થ અધિકતમથી $60^{\circ}$ એ જોવા મળે છે.જો પ્રથમ ન્યૂનતમ $\theta_{1}$ ખૂણે જોવા મળતો હોય તો $\theta_{1}$ કેટલા ......$^o$ હશે?
જ્યારે પીળો પ્રકાશ સમાન જડાઈ ધરાવતા હવાના અને શૂન્યાવકાશના સ્તંભમાંથી પસાર થાય ત્યારે તરંગલંબાઈઓની સંખ્યાનો તફાવત એક મળે છે. તો હવાના સ્તંભની જડાઈ $....\,{mm}$ હશે. [હવાનો વક્રીભવનાંક $=1.0003$, શૂન્યાવકાશમાં પીળા પ્રકાશની તરંગલંબાઈ $=6000 \,\mathring {{A}}$ ]
ડબલ સ્લિટના પ્રયોગમાં પ્રથમ અધિકતમ અને પાંચમાં ન્યુનતમ વચ્ચેનું અંતર $7\,mm$ હોય અને સ્લીટ વચ્ચે અંતર $0.15\,mm$ અને સ્લીટથી પડદાનું અંતર $50\,cm$ હોય, તો વપરાયેલા પ્રકાશની તરંગલંબાઈ $............\,nm$