Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\lambda-7000\; \mathring A$ ના પ્રકાશ માટે, યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં $Interference $ પેટર્નમાં એક બિંદુ આગળ $10$ મી ક્રમની અધિકતમ રચાય છે, જો તરંગલંબાઈ $\lambda=5000\; \mathring A$ કરવામાં આવે તો તે જ બિંદુ આગળ અધિકતમ $...........$
$500 \mathrm{~nm}$ તરંગલંબાઈ ધરાવતા એકરંગી પ્રકાશનો ઉપયોગ યંગના બે-સ્લિટ પ્રયોગમાં કરવામાં આવે છે. કોઈ એક સ્લિટને ખૂબ પાતળા ગ્લાસ (વક્રીભવનાંક= $1.5$) ની તક્તિથી ઢાંકવામાં આવે છે. હવે મધ્યસ્થ અધિકતમ પહેલાં જ્યાં $4^{\text {th }}$ (ચોથી) પ્રકાશીત શલાકા હતી તે સ્થાન ઉપર ખસે છે. ગ્લાસ (કાય) $-$ તક્તિની જાડાઈ .......... $\mu \mathrm{m}$ હશે.
તારામાં હોઈડ્રોજન પરમાણુ વડે ઉત્સર્જાતી $6563\;\mathring A$ રેખા $5\;\mathring A$ थી લાલ સ્થાનાંતરિત દેખાય છે તો આ તારો પૃથ્વી તરફ કેટલી ઝડપે નજીક આવે છે?
$6000\,\mathring A$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ સ્લિટ પર આપાત થાય. સ્લિટની પહોળાઈ $ 0.30 $ મીલીમીટર છે. સ્લિટથી $2$ મીટરના અંતરે પડદો આવેલ છે. પ્રથમ ન્યૂનત્તમ શલાકાનું સ્થાન શોધો.
ત્રણ પોલેરાઇઝર એવી રીતે મૂકેલા છે,કે જેથી પ્રથમ અને ત્રીજી પોલેરાઇઝર - અક્ષ એકબીજાને લંબ રહે છે.પ્રથમ અને દ્રિતીય પોલેરાઇઝરની દગ- અક્ષ વચ્ચેનો ખૂણો $30^°$ છે જો પ્રથમ પોલેરાઇઝર પર $32 \frac{w}{{{m^2}}} $ તીવ્રતા ઘરાવતો અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરતા ત્રીજા પોલેરાઇઝરમાંથી કેટલી તીવ્રતા ઘરાવતો પ્રકાશ......$W{m^{ - 2}}$ મળે?