Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રોટોન અને $\alpha$ ની ગતિઉર્જા $K _{ p }$ અને $K _{\alpha}$ છે. તે ચુંબકીયક્ષેત્રમાં લંબ દાખલ થતાં ત્રિજ્યાના ગુણોતર $2: 1 $ છે તો ગતિઉર્જાનો ગુણોતર $K _{ p }: K _{\alpha}$ શું હશે
જ્યારે સ્થિર પ્રોટોનને રૂમમાં મુકત કરતા તે પ્રારંભિક પ્રવેગ $ a_0$ સાથે પશ્વિમ તરફ ગતિ કરે છે. જયારે તેને $v_0$ જેટલી ઝડપથી ઉત્તર તરફ પ્રક્ષેપિત કરવામાં આવે છે, તે $ 3a_0$ જેટલાં પ્રારંભિક પ્રવેગથી પશ્વિમ તરફ ગતિ કરે છે. રૂમમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો કેટલા હશે?
$80 \,cm$ લંબાઈના એક સોલેનોઈડ પર પાસ-પાસે દરેક $400$ આંટા વાળા $5$ આવરણ વિંટાળ્યા છે. સોલેનોઈડનો વ્યાસ $1.8 \,cm$ છે. જો સોલેનોઈડમાં $8.0 \,A$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય, તો તેના કેન્દ્ર પાસે $B$ નું મૂલ્ય શોધો.
$100 \;\Omega$ અવરોધ ધરાવતો ગેલ્વેનોમીટરમાથી $1 \;\mathrm{mA}$ પ્રવાહ પસાર કરતાં તે પૂર્ણ આવર્તન દર્શાવે છે જો તેને $10\; \mathrm{V} $ માપી શકે તેવા વૉલ્ટમીટરમાં ફેરવવા માટે કેટલા........$k\Omega$ મૂલ્યનો અવરોધ જોડવો પડે?