Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જુદી તીવ્રતાવાળા બે સુસંબંદ્ધ $(coherent)$ ઉદગમો તરંગો મોકલે છે કે જેઓ વ્યતીકરણ અનુભવે છે. મહત્તમ તીવ્રતા અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર $16$ છે. ઉદગમોની તીવ્રતા ગુણોત્તરમાં _____ હશે.
બે સ્લીટ વચ્ચેનું અંતર $1\, mm$ અને સ્લીટ પડદા વચ્ચેનું અંતર $10\, m$ છે. તેમાંથી ઉત્પન્ન થતી શલાકાની પહોળાઈ $6\, mm$ છે. જો તેમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ $x\, nm$ હોય તો $x$ કેટલું હશે?
$1.45 $ વક્રીભવનાંક ધરાવતી પ્લાસ્ટિકની પાતળી (થીન) ફીલ્મને વ્યતિકરણ પામતા તરંગના માર્ગમાં આવે તો, મધ્ય શલાકા પાંચ શલાકાઓ જેટલા અંતરે ખસે છે. જો પ્રકાશની તરંગલંબાઈ $5890\, Å$ હોય તો ફીલ્મની જાડાઈ શોધો.
એક માઈક્રોસ્કોપનો $Numerical$ $aperture$ $0.12$ છે અને વપરાતા પ્રકાશની તરંગલંબાઈ $600\,nm$ છે.તેના $Resolution$ ની $limit$ $..........\,\mu\,m$ ની નજીક હશે.
યંગના દ્વિ સ્લીટ પ્રયોગમાં, આ સ્લીટો $2 \,mm$ ની છે અને તે બે તરંગલંબાઈ $\lambda= 7500 \,Å$ અને $\lambda = 9000\, Å$ ના મિશ્રણથી પ્રકાશિત કરેલ છે. સ્લીટથી $2 \,m$ દૂર પડદા ના સામાન્ય કેન્દ્રથી કેટલા......$mm$ અંતરે એક વ્યતિકરણ ભાતમાંની પ્રકાશિત શલાકા બીજામાંની પ્રકાશિત શલાકા સાથે સુસંગત થશે?
યંગના પ્રયોગમાં સફેદ પ્રકારનો ઉપયોગ કરવામાં આવે છે. બે સ્લિટ વચ્ચેનું અંતર $b$ છે.સ્લિટ અને પડદા વચ્ચે નું અંતર $d (d>> b)$ છે. સ્લિટની બરાબર સામે ગેરહાજર તરંગલંબાઈ
યંગના બે-સ્લિટના પ્રયોગમાં, $560 \,nm$ તરંગલંબાઈનો લેઝર પ્રકાશ, બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર $7.2$ $mm$ થાય તે રીતે વ્યતિકરણ ભાત રચે છે. હવે બીજા પ્રકાશની મદદથી વ્યતિકરણ ભાત મેળવવામાં આવે છે કે જેથી બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચચેનું અંતર $8.1 \,mm$ થાય છે. બીજા પ્રકાશની તરંગલંબાઈ .......... $nm$ હશે.