Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના પ્રયોગમાં $6000\, Å $ ની તરંગલંબાઈવાળા પ્રકાશથી $0.8\, mm$ પહોળાઈની શલાકા પડદાથી $2.5 \,m$ એ મેળવવામાં આવે છે. જો આવા પ્રયોગને $1.6$ જેટલો વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં કરવામાં આવે તો, શલાકાની પહોળાઈ.....$mm$
ઝડપથી ગતિ કરતા ઇલેકટ્રૉન્સના એક સમાંતર કિરણપુંજને એક પાતળી સ્લિટ પર લંબરૂપે આપાત કરવામાં આવે છે. આ સ્લિટથી દૂરના અંતરે એક પ્રસ્ફુરણ પડદો મૂકેલ છે. જો ઇલેકટ્રૉન્સની ઝડપ વધારવામાં આવે, તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે સ્લીટ વચ્ચેનું અંતર સ્લીટની જાડાઈ કરતાં $6.1$ ગણું છે. તો એક સ્લીટ દ્વારા થતાં વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમની અંદર મહત્તમ તીવ્રતા કેટલી વખત દેખાશે?
યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં, અમુક અંતરે રહેલા પડતા પર બનતી પર કોણીય પહોળાઈ $1^{\circ}$ છે. ઉપયોગમાં લીધેલ પ્રકાશની તરંગલંબાઈ $6280 \;\mathring A$ છે. તે સુસંગત સ્ત્રોત વચ્ચેનુ અંતર $...........\,mm$