સળિયો તેની લંબાઇને લંબ દિશામાં અચળ વેગથી ગતિ કરે છે,ચુંબકીયક્ષેત્ર સળિયા અને વેગને લંબ છે,તો નીચેનામાથી કયું વિધાન સાચું થાય?
  • A
    સળિયામાં બધે સમાન વોલ્ટેજ હોય.
  • B
    સળિયામાં વિદ્યુતક્ષેત્ર હોય.
  • C
    સળિયામાં કેન્દ્ર આગળ વોલ્ટેજ મહત્તમ હોય અને છેડા તરફ ઘટતો જાય.
  • D
    સળિયામાં કેન્દ્ર આગળ વોલ્ટેજ લઘુત્તમ હોય અને છેડા તરફ વધતો જાય.
IIT 1998, Easy
Download our app for free and get startedPlay store
b
(b) A motional emf \(e = Bvl\) is induced in the rod, or we can say, a potential difference is induced between the two ends of the rod \(AB\), with \(P\) at higher potential and \(Q\) at lower potential. Due to this potential difference, there is an electric field in the rod.  
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે બે ગુચળાને એકબીજાની નજીક રાખવામા આવે ત્યારે તેમની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ કોના પર આધાર રાખે?
    View Solution
  • 2
    $1 \,m$ લંબાઈના $20$ આરા આવેલા હોય તેવા એક પૈડુ $0.4 \,G$ ચુંબકીય ક્ષેત્રને લંબ રહીને $120 \;rpm$ ની ઝડપે ભ્રમણ કરે તો તેના કેન્દ્ર અને પરિધ વચ્ચેનો $emf$ શોધો  $\left(1\; G =10^{-4} \;T \right)$
    View Solution
  • 3
    $10 \mathrm{~cm}$ બાજુ અને $0.7 \Omega$ અવરોધની એક ચોરસ લૂપને પૂર્વ-પશ્રિમ સમતલમાં શિરોલંબ રાખેલી છે.$0.20$$T$ મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રને ઉત્તર-પૂર્વ દિશામાંના સમતલમાં રાખેલ છે. ચુંબકીય ક્ષેત્ર $1 S$ માં સ્થિર દરે ધટીને શૂન્ય થાય છે. તો પ્રેરિત emf નું મૂલ્ય $\sqrt{x} \times 10^{-3} V$ છે. તો $x$ નું મૂલ્ય________છે.
    View Solution
  • 4
    વિમાનની પાંખના છેડા વચ્ચેનું અંતર $50\,m$ છે,પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો શિરોલંબ ઘટક $5 ×10^{-5}\,Tesla $ છે,વિમાન $360 \,km/hr$ ની ઝડપથી ગતિ કરતું હોય,તો પાંખોની વચ્ચે કેટલો $emf \;(V)$ ઉત્પન્ન થાય?
    View Solution
  • 5
    આપેલ આકૃતિમાં રહેલ તારની લંબાઇ $1m$ અને અવરોઘ $2\,Ω$ છે,ચુંબકીયક્ષેત્ર $2\, T$ છે.તારનો વેગ $2\, m/s$ છે.તારને અચળ વેગથી ગતિ કરાવવા માટે કેટલા.......$N$ બળની જરૂર પડે?
    View Solution
  • 6
    ટ્રાન્સફોર્મર $\rightarrow$ આદર્શ $\rightarrow E _{ p }=1000\, V , I _{ p }=50\, A , 220 V \rightarrow 80$ તો ગૌણ ગૂંચળાનો અવરોધ($\Omega$ માં)
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $5\, cm$ બાજુ ધરાવતા એક ચોરસ ગુચળા $L$ ને અવરોધો સાથે જોડેલ છે.આખું તંત્ર જમણી બાજુ $1\, cms^{-1}$ ની અચળ ઝડપથી ગતિ કરે છે.કોઈ એક સમયે $L$ નો અમુક ભાગ તેના સમતલને લંબ $1\, T$ જેટલા ચુંબકીય ક્ષેત્રમાં છે .જો $L$ નો અવરોધ $1.7\,\Omega $ હોય તો તે સમયે લૂપમાથી પસાર થતો પ્રવાહ કેટલા ......$\mu A$ હશે?
    View Solution
  • 8
    એક લાંબા સોલેનોઇડમાં આંટાઓની સંખ્યા $500 $ છે.જયારે તેમાંથી $2\;A $ જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે સોલેનોઇડના દરેક આંટા સાથે સંકળાતું ચુંબકીય ફ્‍લકસ $4 \times 10^{-3}\; Wb $ છે. આ સોલેનોઇડનું આત્મ પ્રેરકત્વ .......... $H$
    View Solution
  • 9
    આપેલ પરિપથ $(a)$ અને $(b)$ માટે $t = 0$ સમયે કળ $S_1$ અને $S_2$ ને બંધ કરેલ છે અને તેને લાંબા સમય સુધી બંધ રાખવામા આવે છે. બે પરિપથમાં $t \ge 0$ માટે વહેતા પ્રવાહનો સમય સાથેનો સંબંધ નીચે પૈકી કયો આલેખ દર્શાવે છે?
    View Solution
  • 10
    આકૃતિમાં ઇન્ડકટર કોઇલનો પ્રવાહ $(I)$ વિરુધ્ધ સમયનો આલેખ આપેલ છે. કોઈલમાં વોલ્ટેજના ફેરફાર વિરુધ્ધ સમયનો યોગ્ય આલેખ નીચેનામાંથી કયો થાય?
    View Solution