\(y=a \sin (\omega t+\pi / 2)=a \cos \omega t\)
or, \(\quad \frac{x}{y}=\frac{\sin \omega t}{\cos () t}=\tan \omega t\) or, \(\frac{x}{y}=\frac{x}{\sqrt{a^{2}-x^{2}}},\)
or, \(y^{2}=a^{2}-x^{2}\) or, \(x^{2}+y^{2}=a^{2}\).
It is an equation of a circle.
$(A)$ પુન:સ્થાપક બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે.
$(B)$ પ્રવેગ અને સ્થાનાંતર વિરૂદ્ધ દિશામાં હોય છે.
$(C)$ મધ્ય સ્થાને વેગ મહત્તમ હોય છે.
$(D)$ અંત્ય બિંદુએ પ્રવેગ ન્યૂનત્તમ હોય છે.
નીચે આપેલા વિધાનોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.