Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો $\overrightarrow{ F }=(60 \hat{ i }+15 \hat{ j }-3 \hat{ k })\; N$ અને $\overrightarrow{ V }=(2 \hat{ i }-4 \hat{ j }+5 \hat{ k }) \;m / s$ હોય, તો તત્કાલિન પાવર ($Watt$ માં) કેટલો થાય?
$4m$ દાળનો બોમ્બ $x-y$ સમતલમાં સ્થિર પડેલો છે. તે એકાએક ત્રણ ટુકડામાં વિસ્ફોટ પામે છે. બે દરેક $m$ દળના ટૂકડાઓ એકબીજાને લંબરૂપે સમાન ઝડપ $v$ થી ગતિ કરે છે. વિસ્ફોટના કારણે ઉત્પન્ન થતી કુલ ગતિઊર્જાનું મૂલ્ય ($mv^2$ માં) કેટલું હશે?
$2 \,kg$ અને $4\, kg$ દળવાળા બે બોલને $60$ ફૂટ ઊંચાઇના બિંલ્ડીંગ પરથી મુકત કરવામાં આવે છે. $30$ ફૂટ જેટલું અંતર પૃથ્વી તરફ કાપ્યા બાદ તેમની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?
એક $m$ દળનો ટુકડો ઢાળવાળા સમતલ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ સરકી રહ્યો છે અને તે નીચે પડેલી સ્પ્રિંગને અથડાય છે જેથી તે સંકોચાય છે. જો સ્પ્રિંગની લંબાઈ $l >> h$ અને સ્પ્રિંગ અચળાંક $K$ હોય તો સ્પ્રિંગનું સંકોચન કેટલું હશે ?