સમાન કદના ત્રણ જુદા જુદા પાત્રમાં ત્રણ અલગ-અલગ વાયુઓ ભરવામાં આવે છે. વાયુઓના પરમાણુઓના દળ ${m_1},\,{m_2}$ અને ${m_3}$ અને તેમને અનુરૂપ અણુઓની સંખ્યા ${N_1},{N_2}$ અને ${N_3}$ છે. પાત્રમાં વાયુઓનું દબાણ અનુક્રમે ${P_1},\,{P_2}$ અને ${P_3}$ છે. જો બધા વાયુઓને એક પાત્રમાં મિશ્રિત કરવામાં આવે તો મિશ્રણનું દબાણ શું થાય?
  • A$P < ({P_1} + {P_2} + {P_3})$
  • B$P = \frac{{{P_1} + {P_2} + {P_3}}}{3}$
  • C$P = {P_1} + {P_2} + {P_3}$
  • D$P > ({P_1} + {P_2} + {P_3})$
AIPMT 1991, Medium
Download our app for free and get startedPlay store
c
Dalton's Law states that the pressure exerted by a mixture of gases in a fixed volume is equal to the sum of the pressures that would be exerted by each gas alone in the same volume.
Thus, \(P=P_{1}+P_{2}+P_{3}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હાઈડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજીત અવસ્થા $10.2\, eV$ એ ભૂમિ અવસ્થાથી ઉપર છે. હાઈડ્રોજન પરમાણુને પહેલી ઉત્તેજીત અવસ્થામાં પહોચાડવા કેટલું તાપમાન જરૂરી છે $?$
    View Solution
  • 2
    આદર્શવાયુ$(\gamma = 1.5) $ ને સમોષ્મી વિસ્તરણ દ્રારા કેટલાં ગણુ કદ કરવાથી $rms$ ઝડપ અડધી થાય.
    View Solution
  • 3
    વાયુ ભરેલા પાત્રને સમક્ષિતિજ દિશામાં પ્રવેગિત ગતિ કરાવતાં પાત્ર પર દબાણ
    View Solution
  • 4
    જ્યારે વાયુનું તાપમાનમાં $30^oC$ થી $90^oC$ સુધી વધારવા આવે, ત્યારે અણુઓના $r.m.s$. વેગમાં થતો પ્રતિશત વધારો કેટલો હશે?
    View Solution
  • 5
    $\gamma=\frac{ C _p}{ c _v}$ અને તાપમાન $T$ વચ્ચેનો સાચો સંબંધ શું થાય?
    View Solution
  • 6
    એક આદર્શ વાયુનું વાતાવરણના દબાણે તાપમાન $300 K$ અને કદ $1 \,m^3$ છે. જો તેનું તાપમાન અને કદ બમણું કરવામાં આવે, તો તેનું દબાણ ...........થશે.
    View Solution
  • 7
    $27°C$ એ $N_2$ ના $1$ મોલની કુલ ગતિ ઊર્જા આશરે ......થશે. $(R = 2 cal / mol//C)$
    View Solution
  • 8
    $T$ તાપમાને અને $2\, cm$ પારાના દબાણે $4\, cm ^{3}$ જેટલા કદમાં રહેલ સંપૂર્ણ એક પરમાણ્વિક વાયુના અણુઓ કેટલા હશે?

    ($T$ તાપમાને અણુઓની સરેરાશ ગતિઉર્જા $=4 \times 10^{-14}\; erg$, $g=980\, cm / s ^{2}$, પારાની ઘનતા $=13.6\, g / cm ^{3}$)

    View Solution
  • 9
    આગોંન વાયુને ઉષ્મા આપતાં તેનું રૂપાંતર રેખીય અને ચાકગતિ ઊર્જામાં કેટલું થાય?
    View Solution
  • 10
    નિરપેક્ષ શૂન્ય તાપમાન એ છે કે જ્યાં 
    View Solution