Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સીધા પાટા પર $20$ $ms^{-1}$ ઝડપથી એક ટ્રેન ગતિ કરે છે.તે $1000$ $Hz$ આવૃત્તિ ધરાવતી વ્હિસલ (સિસોટી) વગાડે છે.પાટા પાસે ઊભેલા એક વ્યકિતને ટ્રેન પસાર થાય ત્યારે સંભળાતી આવૃત્તિમાં થતો પ્રત્યાશીત ફેરફાર _________ $\%$ .( ધ્વનિનો વેગ = $320$ $ms^{-1}$ ) ની નજીક થશે.
બે તરંગોના સમીકરણ $ {x_1} = a\sin (\omega \,t + {\phi _1}) $, $ {x_2} = a\sin \,(\omega \,t + {\phi _2}) $ છે. જો તરંગના સંપાતીકરણના કારણે પરિણામી તરંગનો કંપવિસ્તાર અને આવૃત્તિ બદલાતી ના હોય, તો બંને તરંગ વચ્ચે કળા તફાવત કેટલો થશે?
$120\, cm$ લંબાઇની અનુનાદ નળી પર $340\, Hz$ નો સ્વરકાંટો રાખેલ છે. નળીમાં પાણી ધીમા દરથી ભરવામાં આવે છે. તો નળીમાં પાણીની કેટલી લઘુત્તમ ઊંચાઈ($cm$ માં) માટે અનુનાદ થશે?
$75.0\;cm$ દૂર બે બિંદુઓ વચ્ચે એક દોરી ખેંચીને બાંધેલી છે. આ દોરીની બે અનુનાદ આવૃત્તિઓ $420 \;Hz$ અને $315\; Hz $ છે. આ બંનેની વચ્ચે બીજી કોઇ અનુનાદ આવૃત્તિ નથી. આ દોરી માટે લઘુત્તમ અનુનાદ આવૃત્તિ ($Hz$ માં) કેટલી હશે?