સમક્ષિતિજ પ્લેટફોર્મ શિરોલંબ દિશામાં $1\,cm$ કંપવિસ્તારના દોલનો કરે છે. તેમના પર $10 \,kg$ દળનો બ્લોક મૂકેલ છે.પ્લેટફોર્મની મહત્તમ આવૃત્તિ .... $Hz$ કેટલી રાખવો જોઇએ કે જેથી બ્લોક પ્લેટફોર્મ પરથી છુટે નહિ?
A$0.5$
B$1.5$
C$5$
D$10$
AIIMS 1995, Medium
Download our app for free and get started
c (c) For body to remain in contact \({a_{\max }} = g\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમક્ષિતિજ સમતલ ઉપર અને નીચે $1\, cm$ કંપવિસ્તારથી સરળ આવર્તગતિ કરે છે. જો તેના પર રહેલો $10\, kg$ દળનો પદાર્થ તેના સંપર્કમાં રહે તે માટે તેની મહત્તમ આવૃતિ($Hz$) કેટલી હોવી જોઈએ?
એક કણ $x=- A$ અને $x=+ A$ ના વચ્યે સરળ આવર્ત ગતિ કરે છે. કણને $x=0$ થી $\frac{A}{2}$ સુધી પહોંચવા માટેનો સમય $2\,s$ છે, તો કણને $x=\frac{A}{2}$ થી $A$ સુધી જવા માટેનો સમય $........\,s$ છે.
સમક્ષિતિજ સમતલ ઉપર અને નીચે $1\, cm$ કંપવિસ્તારથી સરળ આવર્તગતિ કરે છે. જો તેના પર રહેલો $10\, kg$ દળનો પદાર્થ તેના સંપર્કમાં રહે તે માટે તેની મહત્તમ આવૃતિ($Hz$) કેટલી હોવી જોઈએ?