સ્પ્રિંગની નીચે લટકાવેલા જુદા જુદા દળ $M$ અને કંપનનો સમય $T$ માટે નીચે આપેલો ગ્રાફ ઉદગમબિંદુમાથી પસાર થતો નહીં તેનું કારણ ...
  • A
    સ્પ્રિંગ હુકના નિયમનું પાલન કરતી નથી
  • B
    દોલનનો કંપવિસ્તાર બહુ વધારે હશે
  • C
    ઘડિયાળને સમયસર કરવી પડે
  • D
    વજનને મૂકવાના તોલાનું દળ અવગણવામાં આવ્યું છે
Easy
Download our app for free and get startedPlay store
d
(d) \(T = 2\pi \sqrt {\frac{M}{K}} \)\(\Rightarrow\)  \({T^2} \propto M\)

If we draw a graph between \({T^2}\) and \(M\) then it will be straight line.

and for \(M = 0, T^2 = 0\)

i.e. the graph should pass through the origin.but from the it is not reflected it means the mass of pan was neglected.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $x(t)=A \sin (\omega t+\phi)$ સ્થાન વિધેય ધરાવતો એક કણ સરળ આવર્તગતિ કરે છે. 

    જો $t=0\, {s}$ સમયે કણનું સ્થાન અને વેગ અનુક્રમે $2\, {cm}$ અને $2\, \omega \,{cm} \,{s}^{-1}$ હોય, તો તેનો કંપવિસ્તાર $x \sqrt{2} \,{cm}$ થાય જ્યારે $x$ નું મૂલ્ય ...... હોય. 

    View Solution
  • 2
    સરળ આવર્તગતિ માટે પ્રવેગ વિરુઘ્ઘ સમયનો આલેખ આપેલ છે,તો ગતિઊર્જા વિરુઘ્ઘ સમયનો આલેખ કેવો બને?
    View Solution
  • 3
    અનુનાદ કોનું ઉદાહરણ છે?
    View Solution
  • 4
    ધરાવતા સ્પ્રિંગના મુક્ત છેડે લગાડેલ દળ $m$, $1\,s$ આવર્તકાળ સાથેના દોલનો કરે છે. જો દળ $3\,kg$ વધારવામાં આવે તો તેના દોલનનો આવર્તકાળ $1\,s$ વધે છે. તો દળ $m$ નું મૂલ્ય $.........kg$ છે.
    View Solution
  • 5
    એક કણ સરળ આવર્ત ગતિ કરે છે. તેનો મહત્તમ પ્રવેગ $\alpha $ અને મહત્તમ વેગ $\beta$ છે. તો, આ દોલનોનો આવર્તકાળ કેટલો થાય?
    View Solution
  • 6
    સમાન બળ અચળાંક $K$ ધરાવતી બે સ્પ્રિગો સાથે $m$ દળ જોડવામાં આવે તો નીચે પ્રમાણેની $4$ રચનાઓ શક્ય બને છે. જ્યાં $T_1, T_2, T_3$ અને $T_4$ તેમનો આવર્તકાળ છે. તો કેટલા કિસ્સામાં આવર્તકાળ મહત્તમ હશે ?
    View Solution
  • 7
    $'a'$ કંપવિસ્તાર અને $‘T'$ આવર્તકાળ ધરાવતો કણ સ.આ.દો. કરે છે. મહત્તમ ઝડપથી અડધી ઝડપ હોય ત્યારે કણનું સ્થાનાંતર $\frac{\sqrt{ x } a }{2}$ છે જ્યાં $x$ નું મૂલ્ય ...... છે.
    View Solution
  • 8
    એક કણ સરળ આવર્તગતિ કરે છે તો તેનો પ્રવેગ
    View Solution
  • 9
    જ્યારે કણ સમતોલન સ્થાન અને અંતિમ બિંદુ વચ્ચે હોય ત્યારે કુલ યાંત્રિક ઉર્જાની કેટલામાં ભાગની ઉર્જા ગતિઉર્જા સ્વરૂપે હશે?
    View Solution
  • 10
    બે સાદા લોલક જેની લંબાઈ અનુક્રમે $1\;m$ અને $4\;m$ છે તેને કોઈ સમાન સમયે સમાન દિશામાં થોડુક દોલન  કરવવામાં આવે છે.કેટલા દોલનો પૂર્ણ કર્યા પછી તે સમાન સ્થિતિમાં પાછા આવશે?
    View Solution