MCQ
$\sqrt {\sqrt x + 1} $ નું વિકલન મેળવો.
  • A
    ${1 \over {\sqrt x (\sqrt x + 1)}}$
  • B
    ${1 \over {\sqrt x \sqrt {x + 1} }}$
  • C
    ${4 \over {\sqrt {x(\sqrt x + 1)} }}$
  • ${1 \over {4\sqrt {x(\sqrt x + 1)} }}$

Answer

Correct option: D.
${1 \over {4\sqrt {x(\sqrt x + 1)} }}$
(d) $y = \sqrt {\sqrt x + 1} $

$\frac{{dy}}{{dx}} = \frac{1}{{2\sqrt {\sqrt x + 1} }}\frac{d}{{dx}}(\sqrt x + 1)$

$\frac{{dy}}{{dx}} = \frac{1}{{4\sqrt x .\sqrt {\sqrt x + 1} }} = \frac{1}{{4\sqrt {x(\sqrt x + 1)} }}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\int_{p}^{i}(p-4x)dx \geq6-5p,p > 1,$ તો $p=\ .....$
જ્યારે તટસ્થ પાસાને ફેક્વામા આવે છે ત્યારે ઉપર આવતી સંખ્યાને ધારોકે $N$ વડે દર્શાવવામાં આવે છે. જો સમીકરણ સંહતિ

$x+y+z=1$  ;   $2 x+N y+2 z=2$  ;  $3 x+3 y+N z=3$

ને અનન્ય ઉકેલ હોવાની સંભાવના $\frac{k}{6}$ હોય, તો $k$ નું મૂલ્ય તથા $N$ ની શક્ય તમામ કિંમતો નો સરવાળો $...........$ છે.

જો $^{\lim}_{x \rightarrow \infty} \left(\sqrt{x^6+ax^5+bx^3+cx+d}-\sqrt {x^6-2x^5+x^3-x+1}\right)=2 $ તો $a=......$
રેખાઓ $\frac{{x\, - \,2}}{1}\,\, = \,\,\frac{{y\, - \,3}}{1}\,\, = \,\,\frac{{z\, - \,4}}{{ - k}}$ અને $\frac{{x\, - \,1}}{k}\,\, = \,\,\frac{{y\, - \,4}}{2}\,\, = \,\,\frac{{z\, - \,5}}{1}$ સમતલીય હોય તો  $k= . . . ..$
વિધાન -$1$ : ${\cot ^{ - 1}}\left[ {\frac{{\log \left( {e/{x^2}} \right)}}{{\log \left( {e{x^2}} \right)}}} \right] + {\cot ^{ - 1}}\left[ {\frac{{\log (e{x^2})}}{{\log (e/{x^2})}}} \right]$ = $\frac {\pi}{2}$ 

વિધાન-$2$ : ${\tan ^{ - 1}}\left[ {\frac{{1 + \log {x^2}}}{{1 - \log {x^2}}}} \right]$ = ${\tan ^{ - 1}}\,1 + \,{\tan ^{ - 1}}\left( {\log {x^2}} \right)$

જો $g(x) = \int_0^x {{{\cos }^4}t\,dt,} $ તો $g(x + \pi )  =. . .$
ધારો કે બે રેખાઓની દિક્કોસાઇન $\text{l,m,n}$ છે તથા $\text{a,b,c,p,q,r}$ સ્વૈ૨ અચળ છે. દિક્કોસાઇને માટે $pl + pm + rn = 0$ અને $al^2+bm^2+cn^2=0$ છે. જો $p = q = r = l$ તથા $\left(\frac{a+b}{b+c}\right) = \frac{n_1n_2}{l_1l_2}$ તો
$\bar a\,\,.\,\,\left\{ {\left( {\bar b\, + \,\bar c} \right) \times \,\,\left( {\bar a\, + \,\bar b\, + \,\bar c} \right)} \right\}\,\, = \,\,.......$
૨ેખાઓ $\overrightarrow r=(4\hat j-\hat k)+t(-3\hat i+2\hat j+\hat k),t\in R$ અને $\overrightarrow r=(2\hat i+\hat j-\hat k)+s(2\hat i+\hat j-3\hat k),s\in R$ વચ્ચેના ખૂણાનું મા૫ $.......... .$
જો $A_1B_1C_1,\, A_2B_2C_2,\, A_3B_3C_3$ એ ત્રણ અંકોની સંખ્યા છે કે જે $k$ વડે વિભાજ્ય છે અને $\Delta  = \left| {\begin{array}{*{20}{c}}
  {{A_1}{\kern 1pt} }&{{B_1}}&{{C_1}} \\ 
  {{A_2}}&{{B_2}}&{{C_2}} \\ 
  {{A_3}}&{{B_3}}&{{C_3}} 
\end{array}} \right|$ હોય તો  $\Delta $ એ  . .  વડે વિભાજ્ય છે .