Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કણ $5 \,cm$ કંપવિસ્તારની રેખીય સરળ આવર્ત ગતિ કરે છે. જ્યારે આ કણ મધ્યમાન સ્થિતિથી $4 \,cm$ પર છે. ત્યારે તેના $SI$ એકમમાં વેગનું માન તેના પ્રવેગ જેટલું છે. તો તેનો સેન્ડમાં આવર્તકાળ ___ હશે.
પુન: સ્થાપક બળ સ્થાનાંતરના સપ્રમાણમાં અને અવરોધક બળ વેગના સપ્રમાણમાં હોય તેવા કણ પર $Fsin\omega t$ બળ લાગે છે. જો કણનો કંપવિસ્તાર $\omega = {\omega _1}$ માટે મહત્તમ અને કણની ઊર્જા $\omega = {\omega _2}$ માટે મહત્તમ હોય, તો ........ (જ્યાં $\omega_0$ દોલન કરતાં કણની પ્રાકૃતિક આવૃતિ છે)
એક $k$ સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગને $A$ અને $B$ એમ બે ભાગમાં કાપવામાં આવે છે. જો લંબાઈ $l_{ A }$ અને $l_{ B }$ નો ગુણોત્તર $l_{ A }: l_{ B }=2: 3$ હોય તો, સ્પ્રિંગ $A$ નો સ્પ્રિંગ અચળાંક કેટલો થાય?
$F = sin\,t\,N$ બાહ્યબળ લાગતાં સરળ આવર્ત દોલનો કરતાં પદાર્થની કોણીય આવૃતિ $2\,rad\,s^{-1}$ છે. જો $t = 0$ સમયે તે સમતોલન સ્થાને હોય તો પછીના સમયે તે કોના સમપ્રમાણમાં હશે?
સ્પ્રિંગ $P$ અને $Q$ ના બળઅચળાંક $k_p$ અને ${k_Q}\left( {{k_Q} = \frac{{{k_p}}}{2}} \right)$ ને સમાન બળથી ખેચવામાં આવે છે. જો $Q$ માં ઉર્જા $E$ હોય તો $P$ માં ઉર્જા કેટલી હશે?