Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કણ સુરેખ પથ પર સરળ આવર્તગતિ કરે છે. તેનો કંપવિસ્તાર $2 \,cm$ છે. જ્યારે મધ્યબિંદુ તેનું અંતર $1 \,cm$ અને વેગ અને પ્રવેગનાં મુલ્યો સરખા હોય તો તેનો આવર્તકાળ શોધો.
$K _{1}$ અને $K _{2}$ બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગના છેડે બે સમાન દળના કણ $A$ અને $B$ લગાવીને દોલનો કરવવામાં આવે છે. જો તેમનો મહત્તમ વેગ સમાન હોય તો $A$ અને $B$ ના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?
$100\, {Nm}^{-1}$ બળ આચાળાંક ધરાવતી સ્પ્રિંગના છેડે $1\, {kg}$ દળનો પદાર્થ લટકાવેલ છે. દળને થોડોક નીચે ખેંચીને મુક્ત કરતાં તે $T$ આવર્તકાળથી સરળ આવર્તગતિ કરે છે. જ્યારે તેની ગતિઉર્જા અને સ્થિતિઊર્જા સમાન થાય તે સમય $\frac{{T}}{{x}}$ હોય,તો ${x}$ નું મૂલ્ય કેટલું હશે?