Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમાન બળ અચળાંક $K$ ધરાવતી બે સ્પ્રિગો સાથે $m$ દળ જોડવામાં આવે તો નીચે પ્રમાણેની $4$ રચનાઓ શક્ય બને છે. જ્યાં $T_1, T_2, T_3$ અને $T_4$ તેમનો આવર્તકાળ છે. તો કેટલા કિસ્સામાં આવર્તકાળ મહત્તમ હશે ?
એક સાદા લોલકને એવી જગ્યાએ મૂકવામાં આવે છે કે જેથી તેનું પૃથ્વીની સપાટી ઉપરથી અંતર પૃથ્વીની ત્રિજ્યા બરાબર થાય. જો દોરીની લંબાઈ $4 m$ હોય તો નાના દોલનોનો આવર્તકાળ_______$s$ થશે. [ $g=\pi^2 m s^{-2}$ લો.]
એક સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થ માટે આવર્તકાળ $T\, = 0.5\, s$ અને કંપવિસ્તાર $A\,= 1\, cm$ છે. જ્યારે પદાર્થ પોતાના સમતોલન સ્થાન પરથી અડધા કંપવિસ્તાર સુધી ગતિ કરે તે દરમિયાન તેનો સરેરાશ વેગ $cm/s$ માં કેટલો મળે?
સરળ આવર્તગતિ કરતાં કણનું સ્થાન સમયની સાથે $x=A\sin \omega t$ પ્રમાણે બદલાય છે. તેના મધ્યબિંદુથી મહત્તમ અંતરના વચ્ચેના બિંદુ સુધી પહોંચતા સરેરાશ ઝડપ કેટલી હશે ?