Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમક્ષિતિજ સમતલ ઉપર અને નીચે $1\, cm$ કંપવિસ્તારથી સરળ આવર્તગતિ કરે છે. જો તેના પર રહેલો $10\, kg$ દળનો પદાર્થ તેના સંપર્કમાં રહે તે માટે તેની મહત્તમ આવૃતિ($Hz$) કેટલી હોવી જોઈએ?
જેના એક તરફના મહત્તમ સ્થાનાંતારથી બધાં અંતર માપવામાં આવે અને બીજી તરફથી સમય શુન્ય ગણવામાં આવે તેવી $A$ કંપવિસ્તાર અને $\omega$ જેટલી કોણીય આવૃત્તિ ધરાવતી સરળ આવર્તગતિનું સમીકરણ ક્યું થશે ?
સરળ આવર્તગતિ કરતાં એક કણની યાંત્રિક ઊર્જા $90 \,J$ અને કંપવિસ્તાર $6 \,cm$ છે. જો તેની ઊર્જા ઘટીને $40 \,J$ જેટલી થાય તો કંપવિસ્તાર કેટલો થશે તે જાણાવો.